Question types

મારો તાલુકો question types

65 questions across 10 question groups — pick any mix to generate a આસપાસ (પર્યાવરણ) paper with step-by-step answer keys.

65
Questions
10
Question groups
5
Question types
Sample Questions

મારો તાલુકો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

ઘણાં બધાં ગામના સમૂહથી શું બને છે $?$   
  • તાલુકો  
  • B
    જિલ્લો  
  • C
    રાજ્ય  
  • D
    દેશ 

Answer: A.

View full solution
ઘણાં ઘર ભેગાં મળીને શું બને છે $?$
  • A
    કુટુંબ
  • B
    તાલુકો
  • ગામ
  • D
    જિલ્લો

Answer: C.

View full solution
રતનના તાલુકાના જિલ્લાનું નામ શું છે $?$
  • A
    બનાસકાંઠા
  • B
    વડોદરા
  • મહેસાણા
  • D
    ભાવનગર

Answer: C.

View full solution
કેટલાક તાલુકાઓના સમૂહથી શું બને છે $?$
  • A
    રાજ્ય
  • B
    શહેર
  • જિલ્લો
  • D
    ગામ

Answer: C.

View full solution
વિભાગ '' વિભાગ '' ઉત્તર
$(૧)$ વઢવાણ $(૧)$ આયના મહેલ $(૧)..............$
$(૨)$ વડનગર $(૨)$ મુનસર તળાવ $(૨)..............$
$(૩)$ વિરમગામ $(૩)$ અમૂલ ડેરી $(૩)..............$
$(૪)$ આણંદ $(૪)$ સ્વામિનારાયણ મંદિર $(૪)..............$
  $(૫)$ તાનારીરીની સમાધિ  
View full solution
વિભાગ '' વિભાગ '' ઉત્તર
$(૧)$ કુટુંબ $(૧)$ ઘણાં બધાં ગામ ભેગાં મળીને બને છે. $(૧)..............$
$(૨)$ ગામ $(૨)$ તાલુકાઓનો સમૂહ મળીને બને છે. $(૨)..............$
$(૩)$ તાલુકો $(૩)$ તાલુકાનું મુખ્ય મથક $(૩)..............$
$(૪)$ જિલ્લો $(૪)$ ઘરના સભ્યો ભેગા મળીને બને છે. $(૪)..............$
  $(૫)$ ઘણાં બધાં ઘર ભેગાં મળીને બને છે.  
View full solution

Generate a મારો તાલુકો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App