Questions

MCQ

🎯

Test yourself on this topic

24 questions · timed · auto-graded

MCQ 11 Mark
$\frac{3 x-1}{2}=7$ નો ઉકેલ ............ છે.
  • A
    $14$
  • B
    $3$
  • $5$
  • D
    $4$
Answer
Correct option: C.
$5$
$5$
View full question & answer
MCQ 31 Mark
$x$ ના ત્રણ ગણમાં $5$ ઉમેરતા મળતી અભિવ્યક્તિ $........$ છે.
  • A
    $5x+3$
  • B
    $\frac{3 x}{5}$
  • C
    $\frac{5 x}{3}$
  • $3x+5$
Answer
Correct option: D.
$3x+5$
$3x+5$
View full question & answer
MCQ 41 Mark
$10 \times (8 + 6) = 10 \times 8 + \dots \dots \times 6$
  • A
    $6$
  • $10$
  • C
    $8$
  • D
    $16$
Answer
Correct option: B.
$10$
$10$
View full question & answer
MCQ 61 Mark
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા ત્રણ ત્રિકોણમાં $........$ દીવાસળી હોય.
  • A
    $6$
  • $7$
  • C
    $9$
  • D
    $5$
Answer
Correct option: B.
$7$
$7$
View full question & answer
MCQ 71 Mark
જો એક નોટબુકની કિંમત $₹20$ હોય, તો $n$ નોટબુક ખરીદવા માટેનો નિયમ ______ બને.
  • A
    $5n$
  • B
    $10n$
  • $20n$
  • D
    $20+n$
Answer
Correct option: C.
$20n$
$20n$
View full question & answer
MCQ 91 Mark
દીવાસળીના ઉપયોગથી
બનાવવા માટે $........$ દીવાસળી જોઈએ
  • $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $6$
Answer
Correct option: A.
$5$
$5$
View full question & answer
MCQ 101 Mark
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા ત્રણ ચોરસમાં કુલ કેટલી દીવાસળી હોય?
  • A
    $8$
  • B
    $12$
  • C
    $7$
  • $10$
Answer
Correct option: D.
$10$
એક ચોરસ બનાવવા માટે $4$ દીવાસળી જોઈએ.
બે ચોરસ બાજુ-બાજુમાં જોડવા માટે $4 + 3 = 7$ દીવાસળી જોઈએ.
ત્રણ ચોરસ બાજુ-બાજુમાં જોડવા માટે $7 + 3 = 10$ દીવાસળી જોઈએ.
આમ, સાચો જવાબ $10$ છે.
View full question & answer
MCQ 111 Mark
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા ચાર ત્રિકોણમાં $........$ દીવાસળી હોય.
  • $9$
  • B
    $8$
  • C
    $7$
  • D
    $12$
Answer
Correct option: A.
$9$
$9$
View full question & answer
MCQ 121 Mark
જો અષ્ટકોણની સંખ્યા $n$ હોય, તો દીવાસળીની સંખ્યા માટેનો નિયમ ______ છે.
  • A
    $\frac{8}{n}$
  • B
    $\frac{n}{8}$
  • C
    $8+n$
  • $8n$
Answer
Correct option: D.
$8n$
$8n$
View full question & answer
MCQ 131 Mark
જો આકૃતિની સંખ્યા માટે $n$ લઈએ, તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દીવાસળી માટેનો નિયમ __________બને.
  • A
    $\frac{8}{n}$
  • B
    $\frac{n}{8}$
  • C
    $8+n$
  • $8n$
Answer
Correct option: D.
$8n$
$8n$
View full question & answer
MCQ 161 Mark
$8$ નો $n$ વડે ભાગાકાર કરતાં શું મળે ?
  • $\frac{8}{n}$
  • B
    $\frac{n}{8}$
  • C
    $8n$
  • D
    $8+n$
Answer
Correct option: A.
$\frac{8}{n}$
$\frac{8}{n}$
View full question & answer
MCQ 171 Mark
$3r$ માં $18$ ઉમેરતાં શું મળશે ?
  • A
    $r + 18$
  • B
    $3r - 18$
  • $3r + 18$
  • D
    $3r + 180$
Answer
Correct option: C.
$3r + 18$
$3r + 18$
View full question & answer
MCQ 181 Mark
$7$ અને $ x$ ના ગુણાકારનો $8$ સાથે સરવાળો કરતાં કયુ સમીકરણ બને ?
  • $7x + 8$
  • B
    $x + 78$
  • C
    $x + 8 + 7$
  • D
    $7 + 8x$
Answer
Correct option: A.
$7x + 8$
$7x + 8$
View full question & answer
MCQ 191 Mark
$ 2x^2 + 5t $ માં કયા કયા ચલ છે ?
  • A
    $2x, 5$
  • B
    $x, 5$
  • C
    $x, 5t$
  • $x, t$
Answer
Correct option: D.
$x, t$
$x, t$
View full question & answer
MCQ 201 Mark
સમીકરણની સરખામણીનું ચિહ્ન કયું છે ?
  • $=$
  • B
    $>$
  • C
    $<$
  • D
    એક પણ નહિ
Answer
Correct option: A.
$=$
$=$
View full question & answer
MCQ 211 Mark
જો ચોરસની લંબાઈ $l$ હોય, તો તેની પરિમિતિ કેટલી થાય ?
  • A
    $l$
  • B
    $2l$
  • $4l$
  • D
    $ l^2 $
Answer
Correct option: C.
$4l$
$4l$
View full question & answer
MCQ 221 Mark
$L$ બનાવવા કેટલી મૅચસ્ટિકની જરૂર પડે છે ?
  • A
    $4$
  • $2$
  • C
    $3$
  • D
    $1$
Answer
Correct option: B.
$2$
$2$
View full question & answer
MCQ 231 Mark
ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહેવાય ?
  • ભૂમિતિ
  • B
    બીજગણિત
  • C
    અંકગણિત
  • D
    એક પણ નહિ
Answer
Correct option: A.
ભૂમિતિ
ભૂમિતિ
View full question & answer
MCQ 241 Mark
$6$ એ $24$ ......... છે.
  • A
    ના ચાર ગણા
  • B
    ના છ ગણા
  • નો ચોથો ભાગ
  • D
    નો છઠ્ઠો ભાગ
Answer
Correct option: C.
નો ચોથો ભાગ
ના ચાર ગણા
View full question & answer
MCQ - ગણિત ધોરણ 6 Questions - Vidyadip