Questions

MCQ

🎯

Test yourself on this topic

29 questions · timed · auto-graded

MCQ 11 Mark
એક લંબચોરસનું ક્ષેત્રફળ $56 \text{ ચો.સેમી}$ છે, જો તેની લંબાઈ $8 \text{ સેમી}$ હોય, તો પહોળાઈ $........ \text{ સેમી}$ હોય.
  • $7$
  • B
    $16$
  • C
    $14$
  • D
    $21$
Answer
Correct option: A.
$7$
$7$
View full question & answer
MCQ 21 Mark
એક લંબચોરસનું ક્ષેત્રફળ $48$ ચો સેમી છે. તે ની પહોળાઈ $6$ સેમી હોય, તો લંબાઈ........સેમી હોય.
  • A
    $6$
  • B
    $16$
  • C
    $12$
  • $8$
Answer
Correct option: D.
$8$
$8$
View full question & answer
MCQ 31 Mark
એક ચોરસનું ક્ષેત્રફળ $36$ ચો સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ .................... સેમી છે
  • $6$
  • B
    $12$
  • C
    $18$
  • D
    $15$
Answer
Correct option: A.
$6$
$6$
View full question & answer
MCQ 41 Mark
એક નિયમિત પંચકોણની પરિમિતિ $40$ સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ.......સેમી હોય.
  • A
    $20$
  • B
    $10$
  • C
    $16$
  • $8$
Answer
Correct option: D.
$8$
$8$
View full question & answer
MCQ 51 Mark
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $36$ સેમી છે, તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ........... સેમી હોય. 
  • $9$
  • B
    $18$
  • C
    $24$
  • D
    $12$
Answer
Correct option: A.
$9$
$9$
View full question & answer
MCQ 61 Mark
એક લંબચોરસની પરિમિતિ $20$ સેમી છે, જો તેની લંબાઈ $6$ સેમી હોય, તો પહોળાઈ ......... સેમી હોય. 
  • A
    $6$
  • B
    $8$
  • $4$
  • D
    $10$
Answer
Correct option: C.
$4$
$4$
View full question & answer
MCQ 71 Mark
એક ચોરસની પરિમિતિ $24$ સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ .......... સેમી હોય.
  • A
    $8$
  • B
    $12$
  • C
    $4$
  • $6$
Answer
Correct option: D.
$6$
$6$
View full question & answer
MCQ 81 Mark
નિયમિત અષ્ટકોણની પરિમિતિ $32 \text{ cm}$ છે, તો આ અષ્ટકોણની બાજુની લંબાઈ $........$ $\text{cm}$ હોય.
  • A
    $16$
  • $4$
  • C
    $8$
  • D
    $12$
Answer
Correct option: B.
$4$
$4$
View full question & answer
MCQ 91 Mark
એક નિયમિત ષટ્કોણની પરિમિતિ $18 \text{ સેમી}$ છે, તો આ ષટ્કોણની બાજુની લંબાઈ $........$ $\text{સેમી}$ હોય.
  • A
    $9$
  • B
    $6$
  • $3$
  • D
    $12$
Answer
Correct option: C.
$3$
$3$
View full question & answer
MCQ 101 Mark
એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ $18 \text{ cm}$ છે, તો આ ત્રિકોણની બાજુની લંબાઈ $........$ $\text{cm}$ હોય.
  • A
    $9$
  • $6$
  • C
    $12$
  • D
    $18$
Answer
Correct option: B.
$6$
$6$
View full question & answer
MCQ 111 Mark
$3$ સેમી લંબાઈ અને $2$ સેમી પહોળાઈ હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ?
  • $6 \ cm^2$
  • B
    $1 \ cm^2$
  • C
    $4 \ cm^2$
  • D
    $9 \ cm^2$
Answer
Correct option: A.
$6 \ cm^2$
$ 6 \ cm^2 $
View full question & answer
MCQ 121 Mark
$4$ સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ?
  • A
    $ 64 \ cm^2 $
  • B
    $ 8 \ cm^2 $
  • $ 16 \ cm^2 $
  • D
    $ 24 \ cm^2 $
Answer
Correct option: C.
$ 16 \ cm^2 $
$ 16 \ cm^2 $
View full question & answer
MCQ 131 Mark
બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને શું કહેવાય ?
  • A
    પરિમિતિ
  • B
    વક્ર
  • ક્ષેત્રફળ
  • D
    એક પણ નહિ
Answer
Correct option: C.
ક્ષેત્રફળ
ક્ષેત્રફળ
View full question & answer
MCQ 141 Mark
$16$ સેમી બાજુવાળા નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી થાય ?
  • A
    $256$ સેમી
  • $96$ સેમી
  • C
    $32$ સેમી
  • D
    $64$ સેમી
Answer
Correct option: B.
$96$ સેમી
$96$ સેમી
View full question & answer
MCQ 151 Mark
$3 \ cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય?
  • A
    $3$ સેમી
  • B
    $12$ સેમી
  • $9$ સેમી
  • D
    $6$ સેમી
Answer
Correct option: C.
$9$ સેમી
$9$ સેમી
View full question & answer
MCQ 161 Mark
સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સુત્ર શું થાય ?
  • $3 \times \text{બાજુ}$
  • B
    $2 \times \text{બાજુ}$
  • C
    $(\text{બાજુ})^2$
  • D
    $4 \times \text{બાજુ}$
Answer
Correct option: A.
$3 \times \text{બાજુ}$
$3 \times \text{બાજુ}$
View full question & answer
MCQ 171 Mark
લંબચોરસની લંબાઈ $10$ મીટર અને પહોળાઈ $3$ મીટર હોય, તો પરિમિતિ કેટલી થાય ?
  • $26$ મીટર
  • B
    $7$ મીટર
  • C
    $30$ મીટર
  • D
    $13$ મીટર
Answer
Correct option: A.
$26$ મીટર
$26$ મીટર
View full question & answer
MCQ 181 Mark
$10 $ સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી ?
  • A
    $80 $ સેમી
  • $40$ સેમી
  • C
    $20 $ સેમી
  • D
    $100 $ સેમી
Answer
Correct option: B.
$40$ સેમી
$40 $ સેમી
View full question & answer
MCQ 191 Mark
જે વક્રની શરૂઆત અને અંત એક જ બિંદુ પર થતી હોય તેને શું કહેવાય ?
  • બંધ વક્ર
  • B
    ખુલ્લો વક્ર
  • C
    સાદો વક્ર
  • D
    પરિમિતિ
Answer
Correct option: A.
બંધ વક્ર
બંધ વક્ર
View full question & answer
MCQ 201 Mark
એક લંબચોરસનું ક્ષેત્રફળ $72$ ચો સેમી છે. જો તેની પહોળાઈ $8$ સેમી હોય, તો લંબાઈ ......... સેમી હોય.
  • A
    $8$
  • $9$
  • C
    $12$
  • D
    $16$
Answer
Correct option: B.
$9$
$9$
View full question & answer
MCQ 211 Mark
એક લંબચોરસનું ક્ષેત્રફળ $120$ ચો સેમી છે. જો તેની લંબાઈ $15$ સેમી હોય, તો પહોળાઈ ......... સેમી હોય.
  • $8$
  • B
    $16$
  • C
    $12$
  • D
    $24$
Answer
Correct option: A.
$8$
$8$
View full question & answer
MCQ 221 Mark
એક ચોરસનું ક્ષેત્રફળ $100$ ચો સેમી છે, તો તેની બાજુની લંબાઈ ......... સેમી હોય.
  • A
    $20$
  • $10$
  • C
    $15$
  • D
    $25$
Answer
Correct option: B.
$10$
$10$
View full question & answer
MCQ 231 Mark
એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ $64$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ ......... સેમી હોય.
  • A
    $16$
  • $8$
  • C
    $12$
  • D
    $24$
Answer
Correct option: B.
$8$
$8$
View full question & answer
MCQ 241 Mark
એક નિયમિત ષટકોણની પરિમિતિ $72$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ ......... સેમી હોય.
  • $12$
  • B
    $15$
  • C
    $18$
  • D
    $36$
Answer
Correct option: A.
$12$
$12$
View full question & answer
MCQ 251 Mark
એક નિયમિત પંચકોણની પરિમિતિ $60$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ ......... સેમી હોય.
  • A
    $6$
  • B
    $18$
  • $12$
  • D
    $15$
Answer
Correct option: C.
$12$
$12$
View full question & answer
MCQ 261 Mark
એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ $36$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ = ...... સેમી
  • A
    $24$
  • B
    $18$
  • C
    $6$
  • $12$
Answer
Correct option: D.
$12$
$12$
View full question & answer
MCQ 271 Mark
એક લંબચોરસની પરિમિતિ $50$ સેમી છે.જો લંબચોરસની પહોળાઈ $10$ સેમી હોય, તો તેની લંબાઈ .... સેમી હોય.
  • $15$
  • B
    $30$
  • C
    $20$
  • D
    $10$
Answer
Correct option: A.
$15$
$15$
View full question & answer
MCQ 281 Mark
એક લંબચોરસની પરિમિતિ $40$ સેમી છે. જો લંબચોરસની લંબાઈ $12$ સેમી હોય,તો તેની પહોળાઈ ...... સેમી હોય.
  • A
    $12$
  • B
    $4$
  • $8$
  • D
    $16$
Answer
Correct option: C.
$8$
$8$
View full question & answer
MCQ 291 Mark
એક ચોરસની પરિમિતિ $48$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ ......... સેમી હોય.
  • A
    $8$
  • B
    $6$
  • $12$
  • D
    $24$
Answer
Correct option: C.
$12$
$12$
View full question & answer
MCQ - ગણિત ધોરણ 6 Questions - Vidyadip