Question
પદ અને અવયવને ટ્રીચાર્ટ વડે દર્શાવો: $-x y+3 b^{2}+5$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચકાસો $: 12 \times [4 + (-3)] = [12 \times 4] + [12 \times (-3)]$
એક વર્તુળાકાર પ્લૉટની ત્રિજ્યા $23$ મીટર છે. આ પ્લૉટમાં વચ્ચેનો $12$ મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર ભાગ ખાલી રાખી બાકીના ભાગમાં ઘાસ ઉગાડવાનું છે, તો ઘાસ ઉગાડવાના ભાગનું ક્ષેત્રફળ શોધો.
સાદું રૂપ આપી કિંમત શોધો : $\frac{3\times 7^2\times 5^3}{25\times 21}$
$125$ મી લંબાઈ અને $65$ મી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ $3$ મીટર પહોળો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
એક વર્તુળાકાર કાગળનો પરિઘ $154$ મીટર છે, તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. ($ π = \frac{22}{7} $ લો.)
સાદું રૂપ આપો $:$
$(1)\  (-30) + 35$
$(2)\  40 + (-15)$
$(3) \ (-20) + (- 10)$
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો : $10^2$ અને $ 2^{10}$
વર્ગ કસોટીમાં કુલ $10$ પ્રશ્નો છે , દરેક સાચો જવાબના $5$ ગુણ અને દરેક ખોટા જવાબના $(- 2)$ ગુણ છે. પ્રશ્નનો જવાબ નહિ લખવાના $0$ ગુણ છે $:$
$(1)$ મનોજના $5$ જવાબ સાચા અને $5$ જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે $?$
$(2)$ ઈલાના $6$ જવાબ સાચા અને $4$ જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે $?$
$(3)$ માયાના $2$ જવાબ સાચા અને $8$ જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે $?$
રાધાને સાઇકલ પર ઘરેથી શાળાએ જવામાં $\frac{3}{5}$ મિનિટ લાગે છે. જ્યારે ધારાને $\frac{4}{7}$ મિનિટ લાગે છે. જો બંને એક જ સમયે ઘરેથી શાળાએ જવા નીકળે, તો કોણ શાળાએ પહેલા પહોચશે $?$ કેટલી મિનિટ વહેલા પહોંચશે $?$
શોધો : $(1) 7 \div  (\frac{2}{5}) \ \ (2) 6 \div (\frac{4}{7}) \ \ (3) 2 \div (\frac{8}{9})$