Questions

MCQ

🎯

Test yourself on this topic

29 questions · timed · auto-graded

MCQ 11 Mark
$\triangle \mathrm{PQR}$ ની પરિમિતિ $28$ સેમી છે. જો $PQ+QR=20$ સેમી હોય, તો $PR=....... $ સેમી
  • $8$
  • B
    $16$
  • C
    $12$
  • D
    $24$
Answer
Correct option: A.
$8$
View full question & answer
MCQ 21 Mark
$77 \ cm^2 $ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ $........$ સેમી હોય.
  • A
    $28$
  • B
    $7$
  • $14$
  • D
    $21$
Answer
Correct option: C.
$14$
View full question & answer
MCQ 31 Mark
$22$ સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ $.........$ સેમી હોય.
  • A
    $ \frac{7}{4} $
  • B
    $ \frac{7}{2} $
  • C
    $14$
  • $7$
Answer
Correct option: D.
$7$
View full question & answer
MCQ 41 Mark
એક સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $80\ cm^2 $ છે, જો તેનો પાયો $8$ સેમી હોય, તો પાયા પરના વેધની લંબાઈ $……$ સેમી હોય.
  • A
    $40$
  • B
    $20$
  • C
    $15$
  • $10$
Answer
Correct option: D.
$10$
View full question & answer
MCQ 51 Mark
$20$ મીટર લંબાઈ અને $70$ મીટર પરિમિતિવાળા લંબચોરસની પહોળાઈ $.......$ મીટર હોય.
  • $15$
  • B
    $30$
  • C
    $14$
  • D
    $40$
Answer
Correct option: A.
$15$
View full question & answer
MCQ 61 Mark
$12$ મીટર લંબાઈ અને $96 m^2 $ ક્ષેત્રફળવાળા લંબચોરસની પહોળાઈ $.........$ મીટર હોય.
  • A
    $16$
  • $8$
  • C
    $18$
  • D
    $24$
Answer
Correct option: B.
$8$
View full question & answer
MCQ 71 Mark
$48$ સેમી પરિમિતિવાળા ચોરસની બાજુની લંબાઈ $.......$ સેમી હોય.
  • A
    $16$
  • B
    $24$
  • $12$
  • D
    $36$
Answer
Correct option: C.
$12$
View full question & answer
MCQ 81 Mark
$144 \ cm^2 $ ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ $........$ સેમી હોય.
  • A
    $36$
  • B
    $18$
  • C
    $16$
  • $12$
Answer
Correct option: D.
$12$
View full question & answer
MCQ 91 Mark
$ 616 \ cm^2 $ ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા $............$ સેમી હોય.
  • A
    $21$
  • $14$
  • C
    $28$
  • D
    $7$
Answer
Correct option: B.
$14$
View full question & answer
MCQ 101 Mark
$18$ સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા $.......$ સેમી હોય.
  • $9$
  • B
    $27$
  • C
    $36$
  • D
    $18$
Answer
Correct option: A.
$9$
View full question & answer
MCQ 111 Mark
$ 1 m^2 = .....$ હેક્ટર
  • A
    $10000$
  • B
    $100000$
  • $ \frac{1}{10000} $
  • D
    $ \frac{1}{1,00,000} $
Answer
Correct option: C.
$ \frac{1}{10000} $
View full question & answer
MCQ 131 Mark
$4$ સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય $?$
  • $8 \pi $
  • B
    $4 \pi $
  • C
    $6 \pi $
  • D
    $2 \pi $
Answer
Correct option: A.
$8 \pi $
View full question & answer
MCQ 141 Mark
એક વર્તુળનો પરિધ $18 \pi $ સેમી છે, તો તેની ત્રિજયા $.........$ સેમી થાય.
  • A
    $6$
  • B
    $3$
  • C
    $18$
  • $9$
Answer
Correct option: D.
$9$
View full question & answer
MCQ 151 Mark
એક વર્તુળની ત્રિજ્યા $2$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા $ \ cm^2 $ હશે $?$
  • $ 4 \pi $
  • B
    $ 8 \pi $
  • C
    $ 6 \pi $
  • D
    $ 2 \pi $
Answer
Correct option: A.
$ 4 \pi $
View full question & answer
MCQ 161 Mark
મોટા વર્તુળની ત્રિજયા $R$ અને તેની અંદર રહેલા નાના વર્તુળની ત્રિજયા $r$ હોય, તો બે વર્તુળો વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય $?$
  • A
    $ \pi (R^2 + r^2) $
  • B
    $ \pi R^2 – r^2 $
  • $ \pi (R^2 – r^2) $
  • D
    $ \pi R^2 $
Answer
Correct option: C.
$ \pi (R^2 – r^2) $
View full question & answer
MCQ 171 Mark
વર્તુળનો પરિઘ $c$ અને વ્યાસ $d$ છે, તો $\pi $ ની કિંમત કઈ છે $?$
  • A
    $c + d$
  • B
    $c – d$
  • C
    $c × d$
  • $ \frac{c}{d} $
Answer
Correct option: D.
$ \frac{c}{d} $
View full question & answer
MCQ 181 Mark
વર્તુળનો વ્યાસ $=........ \times$ ત્રિજયા
  • A
    $ \frac{1}{2} $
  • B
    $ 2\pi $
  • $2$
  • D
    $4$
Answer
Correct option: C.
$2$
View full question & answer
MCQ 191 Mark
વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે $?$
  • A
    $ 2\pi r $
  • B
    $ \pi r $
  • $ \pi r^2 $
  • D
    $ 2\pi r^2 $
Answer
Correct option: C.
$ \pi r^2 $
View full question & answer
MCQ 201 Mark
એક ત્રિકોણનું ક્ષેત્રફળ $30 m^2 $ છે. તેની એક બાજુ પરના લંબની લંબાઈ $5$ મીટર છે, તો તે બાજુની લંબાઈ $…....…$ મીટર હશે.
  • A
    $150$
  • B
    $6$
  • $12$
  • D
    $25$
Answer
Correct option: C.
$12$
View full question & answer
MCQ 211 Mark
$\frac{1}{2} \times$ આધાર $\times$ ઊંચાઈ એ કોનું ક્ષેત્રફળ દર્શાવે છે $?$
  • A
    વર્તુળનું
  • ત્રિકોણનું
  • C
    સમાંતરબાજુ ચતુષ્કોણનું
  • D
    ચોરસનું
Answer
Correct option: B.
ત્રિકોણનું
View full question & answer
MCQ 221 Mark
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $=$ આધાર $\times............$
  • ઊંચાઈ
  • B
    લંબાઈ
  • C
    પહોળાઈ
  • D
    $ \frac{1}{2} $
Answer
Correct option: A.
ઊંચાઈ
View full question & answer
MCQ 231 Mark
એક લંબચોરસનું ક્ષેત્રફળ $ 39 \ cm^2 $ છે. તેની પહોળાઈ $3$ સેમી હોય, તો પહોળાઈ કેટલી હશે $?$
  • A
    $117$ સેમી
  • B
    $ 13 \ cm^2 $
  • C
    $42$ સેમી
  • $13$ સેમી
Answer
Correct option: D.
$13$ સેમી
View full question & answer
MCQ 241 Mark
લંબચોરસની પરિમિતિ $= 2 \times.......$
  • A
    $ l^2 $
  • B
    $ b^2 $
  • C
    $(I \times b)$
  • $(l + b)$
Answer
Correct option: D.
$(l + b)$
View full question & answer
MCQ 251 Mark
ચોરસની પરિમિતિ $= ......... \times$ ચોરસની બાજુની લંબાઈ
  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • $4$
Answer
Correct option: D.
$4$
View full question & answer
MCQ 261 Mark
$ \triangle PQR $ ની પરિમિતિ $28$ સેમી છે. જો $PQ + QR = 20$ સેમી હોય, તો $PR =.........$ સેમી
  • $8$
  • B
    $12$
  • C
    $24$
  • D
    $16$
Answer
Correct option: A.
$8$
View full question & answer
MCQ 271 Mark
$16$ મીટર લંબાઈ અને $ 96 m^2 $ ક્ષેત્રફળવાળા લંબચોરસની પહોળાઈ $.........$ મીટર હોય.
  • A
    $24$
  • $6$
  • C
    $8$
  • D
    $16$
Answer
Correct option: B.
$6$
View full question & answer
MCQ 281 Mark
$52$ સેમી પરિમિતિવાળા ચોરસની બાજુની લંબાઈ $..........$ સેમી હોય.
  • $13$
  • B
    $32$
  • C
    $24$
  • D
    $16$
Answer
Correct option: A.
$13$
View full question & answer
MCQ 291 Mark
$256$ સેમી ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ $.........$ સેમી હોય.
  • $16$
  • B
    $12$
  • C
    $36$
  • D
    $18$
Answer
Correct option: A.
$16$
View full question & answer
MCQ - ગણિત ધોરણ 7 Questions - Vidyadip