MCQ 11 Mark$7$ સેમી ત્રિજ્યા અને $5$ સેમી ઊંચાઈના નળાકારનું નળ $............$ સેમી હોયA$35$B$70$✓$770$D$350$AnswerCorrect option: C. $770$View full question & answer→
MCQ 21 Markએક અર્ધવર્તુળની ત્રિજ્યા $7$ સેમી છે, તો તેની પરિમિતિ $...........$ સેમી હોય.A$58$B$29$✓$36$D$77$AnswerCorrect option: C. $36$View full question & answer→
MCQ 31 Markએક સમયનના પાયાનું ક્ષેત્રફળ $25$ સેમી છે, તો તે સમયનનું ધનફળ $..........$ સેમી હોય.A$100$✓$125$C$30$D$625$AnswerCorrect option: B. $125$View full question & answer→
MCQ 41 Markએક સંબધનના પાયાનું ક્ષેત્રફળ $20$ સેમી છે, જે તેની ઉંચાઈ $3$ સેમી હોય, તો તેનું પુષ્ઠફળ $............$ સેમી છે.✓$60$B$23$C$180$D$46$AnswerCorrect option: A. $60$View full question & answer→
MCQ 51 Mark$5$ મીટર લંબાઈ, $4$ મીટર પહોળાઈ અને $।$ મીટરઉડાઈની ટાંકીમાં $..........$ લિટર પાણી સમાય.A$20$B$2000$✓$20000$D$9000$AnswerCorrect option: C. $20000$View full question & answer→
MCQ 61 Markએક નળાકાર પાયાનો વ્યાસ $14$ સેમી અને ઊંચાઈ $20$ સેમી છે. તો આ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $...........$ સેમી છે.A$440$B$220$✓$880$D$280$AnswerCorrect option: C. $880$View full question & answer→
MCQ 71 Mark$4$ સેમી લંબાઈના ઘનના પનળ કરતાં $6$ સેમી લંબાઈના ધનને ધનળ $.............$ ઘન સેમી વધારે છે.A$216$B$64$✓$152$D$2$AnswerCorrect option: C. $152$View full question & answer→
MCQ 81 Markએક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ $8$ સેમી અને $10$ સેમી છે, તો તેનું ક્ષેત્રફ્ળ $………..$ સેમી$^2$ છે.A$80$✓$40$C$20$D$160$AnswerCorrect option: B. $40$View full question & answer→
MCQ 91 Mark$154$ સેમી$^2$ ક્ષેત્ર ધરાવતા વર્તુળનો વ્યાસ $…………$ સેમી.A$7$✓$14$C$21$D$28$AnswerCorrect option: B. $14$View full question & answer→
MCQ 101 Markએક નળાકારના પાયાનો પરિઘ $8$ સેમી છે, તો તેનો વ્યાસ $.............$ સેમી હોય.A$7$B$14$✓$28$D$41$AnswerCorrect option: C. $28$View full question & answer→
MCQ 111 Markએક લંબઘનનું ઘનફળ $60$ સેમી તથા લંબાઈ $5$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે, તો તેની ઊંચાઈ $........$ સેમી હોય.A$6$✓$3$C$12$D$15$AnswerCorrect option: B. $3$View full question & answer→
MCQ 121 Markએક સઘનનું ઘનફ્ક્ત $512$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ $.......$ સેમી હોયA$16$✓$8$C$32$D$64$AnswerCorrect option: B. $8$View full question & answer→
MCQ 131 Markએક સમઘનનું કુલ પઠળ $150$ સેમી છે. નૌ તેની બાજુની લંબાઈ $.......$ સેમી હોય.✓$5$B$20$C$25$D$15$AnswerCorrect option: A. $5$View full question & answer→
MCQ 141 Markએકબચોરસની લંબાઇ $8$ સેમી અને ત્રણ $48$ સેમી છે, તો તેની પહોળાઈ $.......$ સેમી હોય.✓$6$B$8$C$24$D$48$AnswerCorrect option: A. $6$View full question & answer→
MCQ 151 Markએક ચોરસનું ક્ષેત્રફળ $100$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ $.......$ સેમી હોય.A$20$✓$10$C$50$D$25$AnswerCorrect option: B. $10$View full question & answer→
MCQ 161 Markએક લંબચોરસની લંબાઈ $15$ સેમી અને વિનિ $30$ સેમી છે, તો તેની પહોળાઈ $.......$ સેમી હોયA$15$B$50$✓$10$D$20$AnswerCorrect option: C. $10$View full question & answer→
MCQ 171 Markએક ચોરસના દિમિત $28$ સેમી છે, તો તેની બાજુની લંબાઈ $.......$ સેમી હોય.A$14$B$28$C$56$✓$7$AnswerCorrect option: D. $7$View full question & answer→
MCQ 181 Markનળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર $.......$ છે.✓$\pi r^2 h$B$2 \pi r h$C$2 \pi r$D$2 \pi r^2 h$AnswerCorrect option: A. $\pi r^2 h$View full question & answer→