Question types

પદક્રમ અને પદસંવાદ question types

12 questions across 2 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

12
Questions
2
Question groups
5
Question types
Sample Questions

પદક્રમ અને પદસંવાદ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો.
  • ગામમાં એક સફરજન વેચતો ફેરિયો આવ્યો.
  • B
    અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે.
  • C
    નૃત્ય જોવાની મોરલાનું સૌને બહુ જ મળી આવી.
  • D
    પક્ષીઓને કાંઠે સરોવરને બેસી દાણા ચણે છે.

Answer: A.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો.
  • એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે !         
  • B
    પ્રશ્ન એ ની:સ્તબ્દ રહી ગયો અંધકારમાં રઝળતો.
  • C
    એકનાકે હતી ભજન મંડળી આવી.
  • D
    હોળ વરહા ખોટી જિંદગીનાં મારા ગયા હશે.

Answer: A.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો.
  • A
    તો સાથે મારી બોલે છે અંગ્રેજીમાં કેમ.         
  • B
    તેને લીટીઓ પર કાગળ દોરી.
  • જગતમાં આવી જળનગરી ભાગ્યે જ હશે.
  • D
    ભાષા બોલે તો ગાઈડ ચાર પાંચ.

Answer: C.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો.
  • માનવજીવન કેટલું સડેલું છે !
  • B
    હમણાં નહીં કહેશો કશું પણ જમનાબેન ને તમે.
  • C
    ચડ્યો ઈશ્વરરૂપી જહાજે હવે અખેદાસ         
  • D
    ભાઈ જેવો તમારા મને મળજો જન્મોજન્મ !

Answer: A.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો.
  • A
    ભરીને ચપટી મોઢામાં તમાકુની મૂકી .         
  • B
    પાછળ હતાં મારી દોડતા.
  • તમે આવ્યા તેથી હું રાજી થયો.
  • D
    બીકણ બધા તમે છો સુધરેલા.

Answer: C.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો.
  • A
    તેણે સફરજન એક ખાધું.
  • B
    પાંદડું પરથી ઝાડ પડયું . 
  • C
    મહેશ અને સ્મિતા શાળા ગઈ.         
  • મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે.

Answer: D.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો.
  • A
    જીવ્યા ત્યાં લગી એ આ વૃક્ષારોપણ પાછળ લગન લગાડી રહ્યા.         
  • B
    બધાએ છેલ્લી પડકાર કર્યો.
  • C
    તેને ૩:ભાઇ અને એક બહેન છે.
  • મહેશ અને સ્મિતા શાળાએ ગયાં.

Answer: D.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો.
  • તેણે ત્રણ પેંડા ખાધા.
  • B
    ઝાડ પરથી પાંદડું પડ્યાં.
  • C
    ગોવિંદ પોતાની ખેતર ખેડી રહ્યા છે.         
  • D
    દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પડશે.

Answer: A.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો.
  • A
    હોટલને હંમેશા પાસપોર્ટ માગી.
  • એક જુઓ અને એક ભૂલો.
  • C
    એના આસપાસ પુષ્કળ કબૂતરો આવું.
  • D
    યુરોપના પંખીઓમાં બહુ ઓછા જોવા મળી.

Answer: B.

View full solution
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો.
  • A
    મહાપુરુષો કોઈની પોશાક સામે નથી જોતા.
  • B
    એમણે લળીને સિદ્ધપુરુષની ચરણરજ માથે ચડાવ્યો.
  • એને સાંધવા જેટલા કલંક વગરનાં વરસ કોની પાસે હોય ?         
  • D
    એમના સાધના જ એવો હતો કે સૌને ઝાંખી પાડી દે.

Answer: C.

View full solution

Generate a પદક્રમ અને પદસંવાદ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App