MCQ
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો.
  • તેણે ત્રણ પેંડા ખાધા.
  • B
    ઝાડ પરથી પાંદડું પડ્યાં.
  • C
    ગોવિંદ પોતાની ખેતર ખેડી રહ્યા છે.         
  • D
    દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પડશે.

Answer

Correct option: A.
તેણે ત્રણ પેંડા ખાધા.
તેણે ત્રણ પેંડા ખાધા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free