Question
પ્રભાશંકરે અડધા પાનમાંથી અડધું કરીને કેમ ખાધું ?

Answer

પ્રભાશંકરે જોયું કે પાનની ડબ્બીમાં અડધું જ પાન રહ્યું હતું. એમને હસમુખને પાન લાવવા કહ્યું હતું પણ હસમુખ ભૂલી જતો હતો. જો આજે પણ પાન લાવવાનું ભૂલી જાય તો બીજે દિવસે કામ લાગે એ માટે પ્રભાશંકરે અડધા પાનમાંથી અડધુ પણ કરીને ખાધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિસ્મિલ્લાખાંએ કલકતાની સંસ્થા માટે કરેલા એક કાર્યક્રમની જે વાત જણાવી તે ટુંકમાં લખો.
સુંદર કોને શોધતી હતી? તેમાં તેણે શો ચિત્રવેશ જોયો?
કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ શાથી લાગે છે ?
બિસ્મિલ્લાખાં તેમના દાદાની તંદુરસ્તી વિશે શું શું જણાવે છે ?
રાજીમા દીકરાને પત્રમાં શો સંદેશો મોકલે છે ? દીકરા તેનો શો પ્રત્યુત્તર આપે છે ?
માણેક મુનીમનો સ્વભાવ બીકણ કે સાવધાની વાળો ? ટુંકમાં જણાવો.
વેનિસમાં ક્યાં ક્યાં રમણીય સ્થાનો છે ?
શા કારણથી રાજીમાએ કાગળ લખવાનો નિર્ણય માંડી વાળ્યો ?
સ્ત્રીશક્તિ અને સ્ત્રી સન્માન વિશે સોક્રેટીસ શું માનતો ? પાઠના આધારે જણાવો.
બિસ્મિલ્લાખાંએ પોતાના સાજની કઈ કઈ વિશિષ્ટતાઓ ગણાવી છે ?