Questions

ખરા - ખોટા.

Take a timed test

8 questions · self-marked practice — reveal the answer and mark yourself.

Question 11 Mark
કરસનકાકાની વાડીમાં બધી જગ્યાએ લાઇટો છે.
Answer
ખોટું
View full question & answer
Question 21 Mark
પપ્પાએ કરસનકાકાની વાડીએ જવાનું કહ્યું તેથી મનન માની ગયો.
Answer
ખરું
View full question & answer
Question 31 Mark
સ્કૂલના પ્રવાસમાં બહારનાં છોકરા પણ જઈ શકે.
Answer
ખોટું
View full question & answer
Question 41 Mark
વનિતાબેને ઝલકને પિક્ચર ચાલુ કરી આપવા અને ચીઝ પોપકૉર્ન કોડી આપવાનું કહ્યું.
Answer
ખોટું
View full question & answer
Question 51 Mark
આજવા-નિમેટામાં સરસ લાઇટિંગ અને મ્યુઝિકલ ફુવારા પણ છે.
Answer
ખરું
View full question & answer
Question 61 Mark
ઝલક પ્રવાસમાં આજવા-નિમેટા જવાની હતી.
Answer
ખરું
View full question & answer
Question 71 Mark
ઝલકે કરસનકાકાની વાડીએ જવાનું નક્કી કર્યું.
Answer
ખોટું
View full question & answer
Question 81 Mark
સ્કૂલેથી છૂટીને આવેલી ઝલકને મમ્મીએ નાહી લેવાનું કહ્યું.
Answer
ખોટું
View full question & answer
ખરા - ખોટા. - GUJARATI STD 6 Questions - Vidyadip