Question 11 Markમહેશભાઈએ મનનને રજામાં કયા લઈ જવાનું કહ્યું?Answerકરસનકાકાની વાડીએView full question & answer→
Question 31 Markમનને કોની સાથે પ્રવાસમાં જવાની જીદ કરી હતી?Answerદીદી સાથેView full question & answer→
Question 71 Markઝલક કેમ ખુશ હતી ?Answerસ્કૂલમાંથી પ્રવાસમાં જવાનું હોવાથીView full question & answer→