Question
આપેલા શબ્દ સાથે જોડાયેલા શબ્દો લખો:
રસોઈ

Answer

કઢાઈ, તપેલી, ચૂલો, ઝારો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
સૂરજ, મુખીદાદાને મળતો આવજે.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : બોલી, બુદ્ધિ, બધાં, બાપ
શબ્દકોશના ક્રમમાં લખો :
રાધિકા, રાસ, ગોપી, કાના
પ્રથમ ભાષામાં અનુવાદ:
ફાગણ અને ચૈત્ર આ બે મહિના વસંતઋતુના હોય છે.
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
મનસ્વી____________(પડવું)
વાક્ય પૂર્ણ કરો :આવતી દિવાળી પર …
શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવો : કાળુંડિબાંગ
પ્રથમ ભાષામાં અનુવાદ:
પંખીઓ આકાશમાં ઊડી રહ્યાં હતાં.
ક્રિયાવિશેષણ નીચે લીટી કરીને ક્રિયાવિશેષણ લખો :
નાનોભાઈ ઘસઘસાટ ઊંઘે છે.
રેખાંકિત શબ્દને સ્થાને એ જ અર્થનો પાઠમાંનો શબ્દ વાપરીને વાક્ય લખો:
બીજી બધી વાતોથી અજાણ ગોલુ.