Question types

ટેકરી ખસી , મમ્મી હસી question types

69 questions across 10 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

69
Questions
10
Question groups
5
Question types
Sample Questions

ટેકરી ખસી , મમ્મી હસી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

શબ્દો કૌંસમાંથી શોધીને લખો.
$1.$ પાઉચ ન મળવાથી પપ્પા ઑફિસમાં આમતેમ આંટા મારતા હતા. $($અકળામણ, મશ્કરી, ચિંતા, લાડ, વહાલ, કાળજી, વિસ્મય, બેચેની$)$
$2.$ પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મીની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા. $($કાળજી, વિસ્મય$)$
$3.$ મીનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું. $($લાડ, વહાલ$)$
$4.$ મીની પપ્પા$-$મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. $($વિસ્મય, બેચેની$)$
$5.$ મીનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને જ ઑફિસે જતા રહ્યા છે. $($ચિંતા, લાડ$)$
$6.$ પપ્પાએ આખી ડાયરીનાં પાનાં ઉથલાવ્યાં અને પાઉચ ફંફોસી નાખ્યું. $($અકળામણ, મશ્કરી$)$
View full solution
આપેલી પરિસ્થિતિને લાગુ પડતા શબ્દ કે શબ્દસમૂહ તેની સામે લખો. તમે શા માટે તે જ શબ્દ કે શબ્દસમૂહ પસંદ કર્યો તેની જૂથમાં ચર્ચા કરો:
$1.$ વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો છે કે જેના પર એ બેઠો છે. (અક્કલનો ઓથમીર, મૂરખના સરદાર)
$2.$ માહીને ટીવી પર કાર્ટૂન જોવું છે એટલે તે ટીવી સામે ગોઠવાઈ ગઈ છે ને હવે ટીવી ચાલુ કરી આપવા મમ્મીને બૂમ પાડે છે! (આળસુનો પીર, અક્કલનો ઓથમીર)
$3.$ મીનીના પપ્પા તેના માટે વાર્તાનું પુસ્તક લાવ્યા ને તે તરત આજુબાજુમાં રહેતી તેની બહેનપણીઓને બતાવવા દોડી ગઈ! (હરખપદૂડી, ચમચો/ચમચી)
$4.$ શિક્ષકે પાટિયા પર રકમ લખી કે બીજી મિનિટે જ ચાર્મી દાખલો ગણીને જવાબ બતાવવા ઊભી થઈ ગઈ. (મૂરખના સરદાર, હોશિયારનું પૂંછડું)
$5.$ સાઇકલના પાછળના પૈડામાં પંક્ચર હોવાથી ચીમન સીટ પર આગળ ઝૂકીને બેઠો. (આળસુનો પીર, અક્કલનો ઓથમીર)
View full solution
મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મીનીને શી લાગણી થઈ?
  • A
    મીની રિસાઈ ગઈ ને પપ્પા સામે મોં ચઢાવ્યું.
  • બંનેનો ફોટો જોઈ વિસ્મયથી તાકી રહી.
  • C
    અત્યાર સુધી પપ્પાએ આ વાત છપાવી તેથી ગુસ્સે થઈ.

Answer: B.

View full solution
‘હા, મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે.’ – મીનીના આ વાક્યની પપ્પા પર શી અસર થઈ?
  • A
    પપ્પા મીની પર ગુસ્સે થયા.
  • B
    પપ્પાને મીની પર માન ઉપજ્યું.
  • પપ્પાને નિરાંત થઈ.

Answer: C.

View full solution
મીનીના કયા વાક્યમાંના દોઢડાપણ પર પપ્પા હસી લેતા?
  • 'સવારે ચા પીને છાપું વાંચવાને બદલે દાઢી કરી લેવાની, સમજ્યા ?'
  • 'પપ્પા, આ સોફાની પાછળની ભીંત સાવ ખાલી છે. ત્યાં મારી મમ્મીનો ફોટો મૂકવો છે.'
  • 'મારી આવી સરસ સરસ મમ્મી સાથે તમે કેમ ફોટો ન પડાવ્યો ?'
View full solution
મીનીને ઘરમાં કોની જેમ ઊથલપાથલ કરવાનું મન થયું?
  • A
    કાર્ટૂનમાં આવતા પાત્રોની જેમ
  • B
    તોફાની મિત્રોની જેમ
  • ટોમ ઍન્ડ જેરીની જેમ

Answer: C.

View full solution
મીની ઘરે એકલી જ હતી, કારણ કે...
  • A
    મીનીના પપ્પા બહારગામ ગયા હતા.
  • B
    મીનીનું ધ્યાન રાખનાર માજી રજા પર હતા.
  • મીનીની સ્કૂલમાં રજા હતી, પણ પપ્પાની ઑફિસ ચાલુ હતી.

Answer: C.

View full solution

Generate a ટેકરી ખસી , મમ્મી હસી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App