Question types

પ્રેરક પ્રસંગો question types

29 questions across 4 question groups — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

29
Questions
4
Question groups
5
Question types
Sample Questions

પ્રેરક પ્રસંગો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

જીવનની સુગંધ પ્રસંગમાં માણસનો સર્વાગી વિકાસ થાય તે માટે શેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે$?$
  • A
    સોનાના ટુકડાનું
  • B
    પત્થરના ટુકડાનું
  • લોખંડના ટુકડાનું
  • D
    લાકડાના ટુકડાનું

Answer: C.

View full solution
‘ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ.’ $–$ આ વાક્ય ફકીર કોને કહે છે$?$
  • A
    ખુદાને
  • B
    સંતાનોને
  • C
    સ્વજનોને
  • મૌલવીને

Answer: D.

View full solution
ફકીર વીસમા વરસની અને સાંજની છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે કઈ ઘટના બની$?$
  • A
    ફકીર મૃત્યુ પામ્યા
  • B
    આકાશમાંથી વરસાદ વરસ્યો
  • C
    ફકીર રડવા લાગ્યો
  • આકાશવાણી થઈ

Answer: D.

View full solution
ફકીરને જ્યારે આકાશવાણી દ્વારા જાણ થાય છે કે તેની એક પણ નમાજ ખુદાના દરબારમાં મંજૂર થઈ નથી ને આ સાંભળીને આ સાંભળીને મસ્જીદમાં નાચવા લાગે છે, ત્યારે તેના ક્યા ભાવને વ્યક્ત કરે છે?
View full solution
ફળિયાં હવે પંખીઓથી છલકાતાં નથી કેમ કે ___________________________. ( ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી, ફળિયામાં હવે ફટાકડા ફૂટે છે, પંખીઓ પરદેશ ચાલ્યાં ગયાં છે)
View full solution
‘ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ.’ – આ વાક્ય ફકીર _________ને કહે છે. ( મૌલવીને, સ્વજનોને , સંતાનોને)
View full solution

Generate a પ્રેરક પ્રસંગો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App