Question
નમાજ અદા કરનાર ફકીર કેમ ખુશ થાય છે ?

Answer

નમાજ અદા કરનાર ફકીર ખુશ થાય છે, કારણ કે ખુદાએ ભલે એની એકેય નમાજ ફ્લૂલી નથી; પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે ફકીર નમાજ પઢી રહ્યો છે. ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે?

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે?
લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રેએ શું કહ્યું ?
કરુણાશંકર જમવા બેઠા તે સમયનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
લેખકે કયા કયા પ્રાણીના વિશિષ્ટ નામ રાખ્યાં હતાં?
સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી ?
યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકને કેવી રીતે વિદાય આપી ?
ભવાઈ -એક ગ્રામ્ય મનોરંજનનો પ્રકાર - તમારા શબ્દોમાં વણવો.
ડો. પીયૂષ પોતાના મિત્ર અનિરૃદ્ધને જ્યાર એમ પૂછે છે કે, “તું અહીં લડવા જ આવ્યો છે ?'' ત્યારે અનિરુદ્ધ શું કહે છે?
ગાંધીજી અને “ગાંધી ફિલ્મમાં ગાંધીજીની ભૂમિકા કરનાર બેન કિંગ્સલી જેવા દેખાવને લીધે લેખકને કોણે ઓળખવામાં ભૂલ કરી ?
'હેમલકસા' અનાથાલયમાં કયાં કયાં પશુ-પ્રાણી વસતાં હતાં ?