નીચે કેટલાંક બાળકોએ તેમની પાસે રહેલી પેન્સિલના લીધેલાં માપ આલેખ (ચાર્ટ) સ્વરુપે આપેલા છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો.
$(૧)$ કોની પેન્સિલ સૌથી મોટી છે ? ________________ કેટલી ? ________________
$(૨)$ કોની પેન્સિલ સૌથી નાની છે ? ________________ કેટલી ? ________________
$(૩)$ મેહુલની પેન્સિલ કેટલી લાંબી છે ? ________________
$(૪)$ દર્શનની પેન્સિલની લંબાઈ કેટલી છે ? ________________
$(૫)$ હિતેશ અને રાકેશની પેન્સિલની કુલ મળીને લંબાઈ કેટલી થાય ? ________________
નીચે કેટલાંક કુટુંબની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો$(૧)$ સૌથી વધારે કુટુંબની સંખ્યા કેટલી છે ? ________________ તેમાં સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ? ________________
$(૨)$ સૌથી ઓછા કુટુંબની સંખ્યા કેટલી છે ? ________________ તેમાં સાથે રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ? ________________
$(૩)$ ૪ વ્યક્તિ સાથે રહેતા હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે ? ________________
$(૪)$ ૭ વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કેટલી છે ? ________________
$(૫)$ ૫ વ્યક્તિવાળા અને ૬ વ્યક્તિવાળા કુટુંબની કુલ સંખ્યા કેટલી છે ? ________________
નીચે બાળકોની મનપસંદ મીઠાઈની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો.
$(૧)$ કઈ મીઠાઈ બાળકોને સૌથી વધારે પસંદ છે ? ________________
$(૨)$ કઈ મીઠાઈ બાળકોને સૌથી ઓછી પસંદ છે ? ________________
$(૩)$ પેંડા કેટલાં બાળકોને પસંદ છે ? ________________
$(૪)$ બરફી અને રસગુલ્લા પસંદ કરતાં કુલ બાળકો કેટલાં છે ? ________________
$(૫)$ જલેબી પસંદ કરનારાં બાળકો કરતાં ગુલાબજાંબુ પસંદ કરનારાં બાળકો કેટલાં વધારે છે ? ________________
નીચે એક બગીચાનાં અલગ અલગ રંગવાળાં ફૂલોની સંખ્યા આપેલી છે. તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને પ્રશ્નોના જવાબ લખો.
$(૧)$ ક્યા રંગનાં ફૂલ સૌથી વધારે છે ? _____________ કેટલાં છે ? ______________________
$(૨)$ ક્યા રંગનાં ફૂલ સૌથી ઓછાં છે ? ______________________ કેટલાં છે ? ______________________
$(૩)$ લાલ રંગનાં ફૂલ કેટલાં છે ? ______________________
$(૪)$ જાંબલી રંગનાં ફૂલ કેટલાં છે ? ______________________
$(૫)$ વાદળી રંગનાં ફૂલ અને સફેદ રંગનાં ફૂલ કુલ મળીને કેટલાં ફૂલ થાય ? ______________________
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*