તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે $?$
તે કયા કાપડનું બનેલું છે $?$
તેનો સ્પર્શ તમને કેવો લાગે છે $?$
તે કયા કયા પ્રસંગે, કઈ કઈ જગ્યાએ પહેરી શકાય $?$
તેને પહેરવામાં, ઘોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે $?$કઈ કઈ $?$
તે તમને કેમ ગમે છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*