રાજીના રેડ થઈ જવું $-....................$
બૉસ્કી $:$ વાર્તાની નવી ચોપડી? માસી, તમે તો મને રાજીના રેડ કરી દીધી.
કીર્તિબહેન $:$ લે, તું તો ખૂબ ખુશ થઈ ગઈ ને ! ફરી આવીશ ત્યારે બીજી લાવીશ.
તલપાપડ થઈ જવું $-....................$
જયેશ $:$ જનકદાદાની વાર્તાઓ સાંભળવા હું તલપાપડ થઈ જાઉં છું.
સેરેના $:$ હું પણ. એમ થાય કે ક્યારે સાંજ પડે! વાર્તા સાંભળવા માટે ખૂબ ઉતાવળા (અધીરા) થઈ જાય
જોયા જેવી થવી $-....................$
ચેતના $:$ કેતન, જો આ વખતે તું મુર્ખામી કરીશ તો જોવા જેવી થશે.
કેતન $:$ ચેતના, તું ચિંતા ન કર. હું મારી ફજેતી થાય એવું વર્તન ક્યારેય નહીં કરું.
ખંધું $:$ બુચ્ચું
$( ૧ )$ શિયાળ એકદમ બંધું, સારું સારું બોલીને બીજા પ્રાણીઓને ફસાવી દે.
$( ૨ )$ તે શાકવાળો ખંધો છે. “તમારી જ દુકાન છે.” એમ કહે ખરો, પણ બે મરચાથે વધારે ના આપે.
$( 3 )$ ______________________________________________________________
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*