વિભાગ“અ” | વિભાગ “બ” | "ઉતર" |
$(૧)$ હોડી | $(૧)$ સમુદ્ર માર્ગે માલસામાની હેરફેર માટે | $(૧)$ ___________ |
$(૨)$ પુલ | $(૨)$ બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા | $(૨)$ ___________ |
$(૩)$ ઉડન ખટોલા | $(૩)$ જંગલમાંથી રસ્તો પસાર કરવા માટે | $(૩)$ ___________ |
$(૪)$ સ્ટીમર | $(૪)$ પાણી ભરાયેલા વિસ્તારમાં અવર-જવર માટે | $(૪)$ ___________ |
$(૫)$ નદી પરથી વાહનોની અવરજવર કરવા |
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | "ઉતર" |
$(૧)$ પર્ણ આકારના કાન | $(અ)$ સાપ | $(૧)$ __________ |
$(૨)$ પંખા જેવા કાન | $(બ)$ ચકલી | $(૨)$ __________ |
$(૩)$ પેટે સરકીને ચાલે | $(ક)$ સસલું | $(૩)$ __________ |
$(૪)$ પક્ષી | $(ડ)$ કૂતરો | $(૪)$ __________ |
$(ઈ)$ હાથી |