$\left(\log _{10} 1.88=0.274\right.)$ લો.
$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.
$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
${ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y$
${ }_1^2 X$ અને ${ }_2^4 Y$ ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે $1.1\,MeV$ અને $7.6\,MeV$ છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા $MeV$ હશે.
$(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.
$(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.
$(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.
$(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :
ન્યુટ્રોનનું દળ $=1.00866 \,{u}$
પ્રોટ્રોનનું દળ $=1.00726 \,{u}$
એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ $=27.18846\, {u}$
($1\,u$ એ $x\,J$ ઉર્જાને સમતુલ્ય ગણો)
$(\sqrt{2}=1.414)$

$[\lambda$ એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]
${N}_{{A}}(0)=$ ${t}=0$ સમયે $A$ ના પરમાણુ
${N}_{{B}}(0)=$ ${t}=0$ સમયે $B$ ના પરમાણુ
(જ્યાં $\lambda$ ક્ષય નિયાતાંક છે)
$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે.
$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે.
$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.
$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.
$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$
પ્રોટોનનું દળ $m _{ P }=1.00783\, U ,$ ન્યૂટ્રોનનું દળ $m _{ n }=1.00867\, U$ અને ન્યુક્લિયસનું દળ $m _{ Sn }=119.902199$ $U.$
(લો : $1 U =931\, MeV )$

વિખંડન ધ્યાનમાં લો. જો $Ne^{20}, He^4$ અને $C^{12}$ ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: $8.03\,MeV,7.07\, MeV$ અને $7.86\, MeV$ આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.
($1\;Ci = 3.7 \times 10^{10}$ વિભંજન/સેકન્ડ અને $t = 10\, hrs$ સમયે ${e^{ - \lambda t}} = 0.84$)
(એવોગેડ્રો નંબર$= 6.023\times10^{23}\,/g.\, mole$)
| લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
| $(1)$ $700\, nm$ થી $1\,mm$ | $(i)$ અણું અને પરમાણુયોના કંપન |
| $(2)$ $1\,nm$ થી $400\, nm$ | $(ii)$ અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી |
| $(3)$ $ < 10^{-3}\,nm$ | $(iii)$ ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી |
| $(4)$ $1\,mm$ થી $0.1\,m$ | $(iv)$ મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા |
${}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}$ આ પ્રક્રિયામાં $x$ કણ ઉત્પન્ન થાય છે અને તે $Q$ ઉર્જા મૂક્ત કરે છે. તો $x$ કણ કયો હશે?

$(log_e \,2 =ln\,2)$