| સૂચિ $-I$ | સૂચિ $-II$ |
| $A.$ ટેલીવીઝન સિગ્નલ | $I.$ $03 \,KHz$ |
| $B.$ રેડિયો સિગ્નલ | $II.$ $20 \,KHz$ |
| $C.$ સારી ગુણવત્તા ધરાવતુ સંગીત | $III.$ $02 \,KHz$ |
| $D.$ માણસનો અવાજ (Speech) | $IV.$ $06 \,KHz$ |
જયાવર્તી તરંગ વડે અધિમિશ્રિત કરવામાં આવે છે. મોડ્યુલેટેડ સિગ્નલનાં લધુત્તમ આવૃત્તિ ધટકનો કંપવિસ્તાર ......... હશે.
$(i)$ તે જમીન પર હોય
$(ii)$ તે $5 \,m$ ની ઊંચાઈ પર હોય
તો અવધિ માં થતો પ્રતિશત વધારો
[પૃથ્વીની ત્રિજ્યા $=6400\, {km}$ ]
(મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં મેળવો)
(પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$ ધારો)
વિધાન $I$ : $2\, kHz$ નાં ધ્વનિ સિગ્નલનો $1\, MHz$ કેરીયરને અધિમિશ્રિત કરવા માટે વપરાય છે. સિગ્નલ માટે બેન્ડ વિથ (ગાળો) $4\, kHz$ છે.
વિધાન $II$ : સાઈડ બેન્ડ (પાસેની) આવૃત્તિઓ $1002\, kHz$ અને $998\, kHz$ છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
(પૃથ્વીની ત્રિજ્યા $=6400\, {km}$ )
$V(t) = \,10\,[1 + 0.6\,\cos \,(2.2 \times {10^4}\,t)\,\sin \,(5.5\, \times \,{10^5}\,t)]$
વડે આપવામાં આવે છે. અંહી $t$ સેકન્ડમાં છે. સાઇડ બેન્ડ આવૃત્તિઓ ($kHz$ માં ) _____ હશે. [$\pi=22/7$ આપેલ છે.].
નીચે આપેલ પૈકીમાંથી કયુ સૌથી યોગ્ય રીતે ઊપરનું સિગ્નલ દર્શાવેલ છે?

વિધાન $-2$ : આયનોસ્ફિયરનો વક્રીભવનાંક વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિથી સ્વતંત્ર હોય
