Explore our large set of questions to practice for your standard seamlessly
1
એક તક્તી સ્થિર સ્થિતિથી તેની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરી રહી છે, તે $4 \,s$ માં $100 \,rev / s$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. આ $4 \,s$ દરમિયાન પરિભ્રમણ થયેલો ખૂણો (રેડીયનમાં) ......... $\pi$ થાય?
એક નક્કર ગોળો એક ખરબચડા ઢોળાવ ઉપર ફેંકવામાં આવે છે. ગોળો સરક્યાં વિના ગબડે છે અને અંતે સરક્યાં વિના નીચે આવે છે. રોલિંગ ઘર્ષણની ઉપરની અને નીચેની ગતિની દિશા અનુક્રમે શું છે?
એક નિયમિત વર્તુળાકાર ચક્ર પર લાગતું અચળ ટોર્ક $4$ સેકંડ માં તેનાં કોણીય વેગમાનને $A_0$ થી $4 A_0$ માં પરિવર્તીત કરે છે. તો આ ટોર્ક નું મૂલ્ય કેટલું હશે?
એક પદાર્થ એક સ્થિર અક્ષને અનુલક્ષીને $3 \,rad / s ^2$ ના કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરે છે. જે સમયે તેનો કોણીય વેગ $10 \,rad / s$ માંથી. વધી ને $20 \,rad / s$ થાય તે સમય દરમિયાન તેના દ્વારા ભ્રમણ કરવામાં આવેલો કોણ ($rad$ માં) શું થાય?
એક પાતળા નિયમિત વર્તુળાકાર તક્તીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે તે તેના મધ્યમાંથી પસાર થતી $axis$ અને તેના સમતલને લંબ એવા સમતલમાં ફરે છે. તેનો કોણીય વેગ $w$ છે. તેટલા જ દળની પણ તેનાથી અડધી ત્રિજ્યા ધરાવતી બીજી તકતી તેના પર સહજ રીતે મૂકવામાં આવે છે. આ સંયોજત તકતીનો કોણીય વેગ $..........$
એક પૈડાને $1000\ N-m$ નું ટોર્ક આપતા તે તેના કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ $200\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા સાથે ફરે છે. તો $3 $ સેકન્ડ પછી પૈડાનો કોણીય વેગ $=$ ......... $\ rad/s$
એક બળ $\vec{F}=(2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}) \,N$ બિંદુ $\vec{r}_1=(2 \hat{i}+4 \hat{j}+7 \hat{k}) \,m$. ઉપર લાગુ કરવામાં આવે છે. તો બિંદુ $\vec{r}_2=(\hat{i}+2 \hat{j}+3 \hat{k}) \,m$ ને અનુલક્ષીને બળ વડે ઉદભવતું ટોર્ક ............ $Nm$ હશે ?
એક મીટર લાકડીને તેના કેન્દ્રને અનુલક્ષીને જડિત કરે છે. તેને $5\, m / s$ ઝડપ સાથે ગતિ કરતું એક $20 \,kg$ દળનું મીણ તેને અથડાય છે, અને લાકડીના એક છેડે ચોંટે છે જેથી કરીને લાકડી સમક્ષિતિજ વર્તુળમાં ભમણ કરવાનું શરુ કરે છે. જો જડિતને અનુલક્ષીને લાકડી અને મીણની જડત્વની ચાક્માત્રા $0.02 \,kg m^2$ હોય તો લાકડીનો પ્રારંભિક કોણીય વેગ ........... $rad / s$ થાય?
એક વજનદાર નક્કર ગોળાને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી ઉપર ગબડ્યા વગર પ્રારંભિક વેગ $u$ સાથે ફેકવાામાં આવે છે. જ્યારે તે શુદ્ધ રોલિંગ (ગબડતી) ગતિ શરૂ કરે ત્યારે તેની ઝડપ શું થશે?
એક વ્હીલએ તેની સમાંતર અક્ષને અનુલક્ષીને $4 \,kg m ^2$ ની જડત્વની ચાક્રમાત્રા ધરાવે છે. તે અક્ષનો અનુલક્ષીને $240 \,rpm$ ની ઝડપે ભ્રમણ કરે છે. તો એક મિનિટ માં વ્હીલનું પરિભ્રમણ અટકાવવા માટે ........... $Nm$ ટોર્કની જરુર પડે?
એક સમચોરસ પ્લેટ $abcd$ $1 \,kg$ દળ ધરાવે છે. જો નીચે દર્શાવ્યા પ્રમાણે $b$ અને $c$ ખૂણા પર દરેકનું દળ $20 \,g$ હોય તેવા બે બિંદુ દળો મુક્વામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર ખસશે?
કાર્બન મોનોક્સાઈડ અણુઓમાં, કાર્બન અને ઓક્સીજન અણુઓને $1.2 \,\mathring A$ અંતર જેટલાં અલગ કરવામાં આવે છે. કાર્બન અણુથી. દ્રવ્યમાન કેન્દ્રનું અંતર .......... $\mathring A$ હશે?
ગુરૂત્વાકર્ષકની અસર હેઠળ શિરોલંબ રીતે અધોદિશામાં પડતો પદાર્થ બે અસમાન દળોનાં ટુકડાંઓમાં વિભાજિત થાય છે. બંને ટુકડાઓનું એક સાથે લેવામાં આવેલું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
ઘર્ષણ રહિત ઢાળની સપાટીના ઉપરના છેડેથી એક નક્કર ગોળો, પોલો ગોળો અને રિંગને મુક્ત કરવામાં આવે છે. જેથી તેઓ ઢાળ પર સરકે છે. ઢાળના તળિયે કયા પદાર્થનો રેખીય પ્રવેગ મહત્તમ હશે ? પદાર્થ ઢાળ પર ગબડતા નથી.
ચાકગતિ કરતા બે પદાર્થનું કોણીય વેગમાન સમાન છે પરંતુ તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. ($I_1$ > $I_2$) કયા પદાર્થની ગતિ ઊર્જા વધુ હશે ?
ઢોળાવવાળા સમતલ પરથી ઘન ગોળા સ્થિર સ્થિતિમાંથી ગબડી નીચે આવે છે તેજ સમયે લંબચોરસ બ્લોક પણ સ્થિર સ્થિતિમાંથી તેજ સમતલ પરથી સરકીને નીચે આવે છે ત્યારે.......
તકતીની $R_1$ અને $R_2$ આંતરીક અને બાહ્ય ત્રિજ્યા છે. તે અચળ કોણીય ઝડપ થી સરક્યા વિના ગબડે છે. રિંગના અંદર અને બહારના ભાગ પર રહેલા બે કણો દ્વારા અનુભવાતા બળનો ગુણોત્તર $F_1$/$F_2$ શું થશે ?
તકતી સપાટી પર શુદ્ધ રોલિંગ કરે છે. કોઈ ક્ષણે $ P$ અને $ Q$ ના સ્થાન આકૃતિમાં દર્શાવેલા છે.$C $ એ તકતીનું કેન્દ્ર છે. જે ક્ષણે $ P$ અને $ Q$ કેન્દ્રથી સમાન અંતરે હોય ત્યારે તેના વેગ માટે નીચેનામાંથી કયું સાચું છે ?
તકતી સમક્ષિતિજ સપાટી પર (સરક્યા વિના) ગબડે છેે. $ C$ એ કેન્દ્ર અને $ Q$ અને $ P$ એ $ C $ થી સમાન અંતરે રહેલા બિંદુઓ છે. ધારો કે $v_P$, $ v_Q$, અને $ v_C$ એ અનુક્રમે બિંદુ $ P$, $Q$ અને $C $ ના વેગનું મૂલ્ય છે ત્યારે...
તોપમાંથી છુટેલો ગોળો સમક્ષિતિજ સાથે $\theta $ ખૂણો બનાવે છે અને તેના માર્ગના મહત્તમ ઉંચાઈવાળા બિંદુએ ફુટીને બે સમાનભાગમાં વહેંચાય છે. ગોળાનો બેમાંથી એક ભાગ વાસ્તવિક ઝડપ $v$ સાથે ટોપની દિશામાં પાછો આવે છે. ફુટ્યા પછી તરત જ બાકીના ભાગનો વેગ $m/s$ માં કેટલો હશે?
ત્રણ બિંદુવત દળો $m_1, m_2$ અને $m_3$ ને નીચે બતાવ્યા પ્રમાણે એક પાતળા દળરહિત પતરા $(1.2 \,m \times 1.0 \,m )$ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર .......... $m$ બિંદુએ આવેલું હશે ?
નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
નીચે દર્શાવ્યા પ્રમાણે ' $a$ ' વ્યાસ ની એક વર્તુળાકાર પ્લેટને $a$ બાજુ ની એક ચોરસ પ્લેટ સાથે સંપર્કમાં મુકવામાં આવે છે. બધી જ જગ્યાએ પદાર્થ ની ઘનતા અને જાડાઈ બધેજ સમાન છે. સંયુક્ત તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
પદાર્થ પર ટોર્ક લગાડ્યા વગર તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર $\omega_1$ થી $\omega_2$ છે. જે તેની જડત્વની ચાકમાત્રાને લીધે થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાઓનો ગુણોત્તર =…..
બે સમાન કદ, આકાર અને વજનના ઇંડા ક્રમમાં મૂકેલા છે. જેમાં એક કાચું અને બીજું અડધું બાફેલું છે. તો કેન્દ્રિય અક્ષ પર કાચા ઇંડા અને અડધા બાફેલા ઇંડાની જડત્વની ચાકમાત્રનો ગુણોત્તર કેટલો થશે ?
લીસા સમક્ષિતિજ ટ્રેક પર $v$ ઝડપે ગતિ કરતી એ લાંબી ટ્રોલીનાં એક છેડે એક બાળક ઊભો રહેલો છે, જો, બાળકએ ટ્રોલીનાં બીજા છેડાં તરફ $u$ ઝડપે દોડવાનું શરૂ કરે છે તો તંત્ર (ટ્રોલી+બાળક) નું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપે ગતિ કરશે ?
વર્તૂળાકાર ટેબલના કેન્દ્ર પર બરફનો બ્લોક મૂકેલો છે. ટેબલના કેન્દ્રમાંથી પસાર ધનની અક્ષની ટેબલ $\omega$ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો બરફ બાષ્પીભવન પામ્યા વિના ઓગળી જાય તો તંત્રની ભ્રમણની ઝડપ કેટલી થશે ?
વર્તૂળાકાર પ્લેટફોર્મની કિનારી પર માણસ ઉભેલો છે. પ્લેટફોર્મના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર તે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો માણસ ત્રિજ્યા પર ચાલીને અક્ષ તરફ જતો હોય ત્યારે કોણીય વેગ ........ થશે.
સમબાજુ ત્રિકોણ $ ABC$ નું કેન્દ્ર $O$ છે. $F_1$, $F_2$ અને $F_3$ ત્રણ બળો અનુક્રમે $AB$, $BC$ અને $ AC$ પર લાગે છે. $O$ પર કુલ ટોર્ક શૂન્ય હોય તો $F_1$, $F_2$ અને $F_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
$0.20\ kg - m^2$ અને $20\ cm$ ત્રિજ્યાના વ્હીલની રીમ પર દોરી વીટાળેલી છે. વ્હીલ તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરે છે. અને વ્હીલ પ્રારંભમાં સ્થિર છે. દોરીને હવે $20\ N$ બળથી ખેચવામાં આવે છે. $5\ s$ બાદ દોરીનો કોણીય વેગ ......... $rad/s$ થશે.
$1 \,kg$ દળ અને $0.1 \,m$ ત્રિજ્યા ધરાવતી એક તક્તી $20 \,rad / s$ ના કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. જો દળ $0.5 \,kg$ દળને તક્તીના પરિઘ પર મૂકવામાં આવે, તો કોણીય વેગ ($rad / s$ માં) શું થાય?
$20\ kg$ દળની લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ $ A$ અને $ B$ પરથી લટકાવેલી છે. જો $ B$ પિનને અચાનક દૂર કરવામાં આવે તો, પ્લેટનો કોણીય પ્રવેગ $(in\ rad/ sec^2)$ શોધો ?
$2\ kg$ દળ અને $ 0.2\ m $ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $ 0.5\ kg$ દળનો કણ $ 5 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો કણ અથડાયા બાદ કોણીય વેગ ......... $rad/s$ શોધો.
$2\ kg$ ના દળોને $1/4\ m $ લાંબા સ્પોક્સ વડે ધરી સાથે આકૃતિ $A$ માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. $24\ N$ નું બળ $ F$ એ $1/2\ m$ લાંબા હાથના છેડે લગાવતા કોણીય પ્રવેગ $\alpha$ પેદા થાય છે. $\alpha$ નું મૂલ્ય ........ $ rad/s^2$
$2L $ લંબાઈનો સમાન સળીયાનો એક છેડો સમક્ષીતિજ સાથે સંપર્કમાં છે તથા બીજા છેડાને સમક્ષીતીજ સાથે $\alpha$ કોણ બનાવીને સંપર્ક આગળ સરકે નહીં તે રીતે છોડવામાં આવે તો સમક્ષીતિજ આવે ત્યારે તેનો કોણીય વેગ કેટલો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*