$I.$ ગ્રહ નું દળ
$II.$ નિષ્કર્મિત થતાં કણ નું દળ
$III.$ ગ્રહના તાપમાન
$IV.$ ગ્રહની ત્રિજ્યા
નીચેના પૈકી શું કયું સાચું છે ?
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(1)$ કેપ્લરનો પહેલો નિયમ | $(a)$ આવર્તકાળનો નિયમ |
$(2)$ કેપ્લરનો બીજો નિયમ | $(b)$ કક્ષાનો નિયમ |
$(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ | $(c)$ ક્ષેત્રફળનો નિયમ |