કથન $A$ : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે.
કારણ $R$ : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે.
ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
($1$ પ્રકાશવર્ષ $= 9.46 \times 10^{15}\, m$)
લિસ્ટ $- I$ | લિસ્ટ $- II$ |
$(1)$ પૃથ્વીના ભ્રમણનો સમય | $(i)$ $10^5\, s$ |
$(2)$ પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ | $(ii)$ $10^7\, s$ |
$(3)$ પ્રકાશના તરંગનો આવર્તકાળ | $(iii)$ $10^{-15}\, s$ |
$(4)$ ધ્વનિના તરંગનો આવર્તકાળ | $(iv)$ $10^{-3}\, s$ |
વિધાન $- 2$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે