ન્યુકિલયસમાંથી ન્યુકિલયોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા $ {E_n} $ અને કક્ષામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા $ '{E_e}' $ હોય,તો તેના માટે નીચેનામાથી શું સાચું થાય?
ન્યુક્લિયર વિખંડનનો પ્રયોગ દર્શાવે છે કે ન્યૂટ્રોન દ્વારા યુરેનિયમના ન્યુક્લિયસનું બે લગભગ સમાન આકારના ન્યુક્લિયસમા વિભાજન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કોનું થોડુક ઉત્સર્જન થશે?
રેડિયો આઈસોટોપ ટ્રીટ્રીયમ $\left( {_1^3H} \right)$ નું અર્ધ આયુષ્ય $12-13$ વર્ષ છે. જો ટ્રીટ્રીયમનો પ્રારંભિક જથ્થો $32$ મીલીગ્રામ છે, તો $49.2$ વર્ષ બાદ કેટલા કેટલા............. મિલીગ્રામ જથ્થો બાકી રહેશે?
આલેખ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણ્વિય દળનો છે. $M; A, B, C, D, E, F $ જુદા જુદા ન્યુક્લિયસ છે. ચાર પ્રક્રિયાઓ જ્યાં એ મુક્ત થતી ઊર્જા છે. કઈ પ્રક્રિયામાં ધન છે?
કોઈ ન્યુક્લિયસનું સ્થિર સ્થિતિમાં દળ M + $\Delta\,m$ છે અને $M/2 $ જેટલું સરખું દળ ધરાવતા બે જનિત ન્યુક્લિયસમાં ક્ષય પામે છે. પ્રકાશનો વેગ $ c$ છે. જનિન ન્યુક્લિયસની ઝડપ ........
કોઈ રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી $t = 0$ સમયે $ I_0$ $ counts/minute$ લેવામાં આવે છે અને $t = 5\, minute$ સમયે તે $ I_0/e\,\, counts/minute$ છે, તો કયા સમયે (મિનિટમાં) તેની ઍક્ટિવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડધા મૂલ્ય જેટલી થાય ?
જીવીત કાર્બન ધરાવતા દ્રવ્યના સામાન્ય એક્ટિવીટી $15$ ક્ષય/મિનિટ કાર્બન $ -14$ ના દર એક ગ્રામે મળે છે. એક્ટિવીટી $ 9$ ક્ષય/મિનિટ કાર્બન $14-$ ના દર એક ગ્રામે મળે છે. તો $ C^{14}$ ના અર્ધ આયુષ્ય પરથી ઈન્ડસ વેલી સભ્યતાનું આયુષ્ય શોધો.
જો $_a^b\,X$ એ પોઝિટ્રોન ઉત્સર્જેં છે, બે $\alpha$ - અને $\beta$ - અને છેલ્લા એક $\alpha$ નું પણ પણ ઉત્સર્જન કરીને $_d^c\,Y$ માં ફેરવાય છે. તો સાચો સંબંધ કયો છે?
રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા .......... વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?
રેડિયોએકિટવ તત્ત્વ $A$ અને $B$ નો અર્ધઆયુ $1$ અને $2$ વર્ષ છે. શરૂઆતમાં $10\, gm$ અને $1\,gm$ લેવામાં આવે છે,તો કેટલા ............ વર્ષ પછી બંનેના દળ સમાન થાય?
રેડિયો એક્ટિવ નમૂનાનું અર્ધ આયુષ્ય એક વિધાર્થી $\ell n\,\,\left| {\frac{{dN\,\,(t)}}{{dt}}} \right|$ વિરુદ્ધ $t$ નો આલેખ છે. જો આ રેડિયો એક્ટિવ ન્યુક્લિસમાં $4.16$ વર્ષ બાદ $P$ ના ગુણાંકમાં ઘટાડો થાય છે. તો $p =$…..
સૂર્ય બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પર સેકન્ડ આશરે $1.4$ કિલોવોટ $/ m^2$ વિકિરણનો જથ્થો મેળવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $ 1.5 ×10^{11}$ મીટર છે. સૂર્ય એ પ્રતિદિવસ કેટલું દળ ગુમાવશે?. ($1$ દિવસ $=86400$ સેકન્ડ)
એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $1.4 \times 10^9 $ વર્ષ છે. તે ક્ષય પામીને $Y$ માં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. કોઈ ગુફાના એક પથ્થરના નમૂનામાં $X$ અને $Y$ ના પ્રમાણનો ગુણોત્તર $1:7$ મળે છે.આ પથ્થરની ઉંમર .......... $\times 10^9$ વર્ષ હશે.
હાઇડ્રોજનનું અમુક દળ સલંયન દ્વારા હીલીયમમાં રૂપાંતર થાય છે. આ સલંયન પ્રક્રિયાની દળ ક્ષતિ $0.02866\; u$ છે. ઉદભવતી ઊર્જા ............$MeV$ થાય. ($1 u= 931\; Mev$ આપેલ છે.)
એક રેડિયો એકિટવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $20$ વર્ષ છે, જે બીજા સ્થાયી તત્વ $Y$ માં ક્ષય પામે છે. આપેલ ખડકમાં બંને તત્વો $ X$ અને $ Y$ નું પ્રમાણ $ 1:7$ ના ગુણોત્તરમાં મળે છે. ખડકનું અંદાજિત આયુષ્ય............. વર્ષ હશે.
રેડિયોએક્ટિવ ન્યુકિલયસનું અર્ધઆયુ $50$ દિવસ છે. $t_1$ સમય પછી $\frac{1}{3}$ વિભંજન અને $t_2$ સમય પછી $\frac{2}{3}$ વિભંજન પામે, તો $\left(t_{2}-t_{1}\right)$ સમય અંતરાલ ........... દિવસ હશે.
મિશ્રણમાં બે રેડિયોએકટિવ તત્વ $A $ અને $B$ ના અર્ધઆયુ અનુક્રમે $20\; sec$ અને $10 \;sec $ છે. પ્રારંભમાં મિશ્રણમાં $ 40\; g $ $A$ અને $160\; g$ $B$ છે. મિશ્રણમાં કેટલા સમય ($sec$ માં) પછી તેમનો જથ્થો સરખો થાય?
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
બે રેડિયો એકિટવ ન્યુકિલયસ $ P$ અને $Q $ ક્ષય પામી સ્થાયી તત્વ $R$ બને છે. $t=0$ સમયે $P$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $4N_0$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $N_0$છે.જો $P\;(R$ માં રૂપાંતર કરવા માટે) અર્ધઆયુ સમય $ 1\; min $ અને $Q$ નો અર્ધઆયુ સમય $2\; min$ છે. શરૂઆતના નમૂનામાં $R$ ના ન્યુક્લિયસ નથી. જ્યારે $P$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા સમાન હોય, ત્યારે સ્થાયી તત્વ $R$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા કેટલી હશે?
${}_3^7Li$ ન્યુકિલયસનું દળ એ તેના ન્યુકિલયોનના મુકત અવસ્થાના દળના સરવાળા કરતાં $0.042\; u$ જેટલું ઓછું છે. ${}_{\;3}^7Li$ ન્યુકિલયસની ન્યુકિલયોનદીઠ બંઘનઊર્જા ($MeV$ માં) લગભગ કેટલી હશે?
કોઇ રેડિયો એકિટવ નમુનાની એકિટવિટી $ t=0$ સમયે $N_0$ સંખ્યા પ્રતિ મિનિટ અને $ t=5$ મિનિટ સમયે તે $\frac{{N_0}}{e}$ સંખ્યા પ્રતિ મિનિટ છે. કયા સમયે (મિનિટમાં) તેની એકિટવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડઘા મૂલ્ય જેટલી થાય?
એક રેડિયો આઇસોટોપનો ક્ષય-નિયતાંક $\lambda$ છે. જો $t_1$ અને $ t_2$ સમયે તેમની એકિટવિટી અનુક્રમે $A_1 $ અને $A_2$ હોય, તો $ (t_1-t_2) $ સમય દરમિયાન ક્ષય પામતા ન્યુકિલયસોની સંખ્યા કેટલી હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*