(At. nos. $Mn = 25, Fe = 26, Co = 27, Ni = 28$)
List $I$ (પદાર્થો) | List $II$ (પ્રકિયાઑ ) |
$(A)$ સલ્ફ્યુરિક ઍસિડ | $(i)$ હેબર પ્રકિયા |
$(B)$ સ્ટીલ | $(ii)$ બેસેમર પ્રકિયા |
$(C)$ સોડિયમ હાઈડ્રોક્સાઈડ | $(iii)$ લેબ્લેન્ક પ્રક્રિયા |
$(D)$ એમોનિયા | $(iv)$ સંપર્ક પ્રક્રિયા |
(આણ્વિય નંબર $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25$)
(આણ્વિય નંબર . : $Sc = 21, Ti = 22, Ni = 28,$$ Cu = 29, Co = 27$)
(આણ્વિય ક્રમ $Y = 39$, $La = 57$, $Eu = 63$, $Lu = 71$)
(આણ્વિય ક્રમ $Ti = 22, V = 23, Cr = 24, Fe = 26$)
$2MnO_4^ - + 5{C_2}O_4^{2 - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 10C{O_2} + 8{H_2}O$
અહીં $20\,ml$ $0.1\,M$ $KMn{O_4}$ કોના બરાબર છે?
($Zn =30,\,Ni =28$ અને $Cr =24$ના પરમાણ્વીય ક્રમાંક )
(પ. ક્ર. $Ce = 58,\,Lu = 71,\,La = 57,\,Yb = 70$ )
સિરિયમ અંગે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?
નીચેનામાંથી કયું વિધાન સંયોજનો $[X ], [Y]$ અને $[Z]$ માટે સાચું છે?
[બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના: $(n -1)d^x\, ns^{1\, or \,2}$]
સેટ $1$ : $Zn(OH)_2(s)$ અને $OH^-(aq)$
સેટ $2$ : $Zn(OH)_2(s)$ અને $H_2O(l)$
સેટ $3$ : $Zn(OH)_2 (s)$ અને $H^+(aq)$
સેટ $4$ : $Zn(OH)_2(s)$ અને $NH_3(aq)$
વિધાન $I$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે,
વિધાન $II$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ પ્રતિસુંબકીય છે, જ્યારે $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ એ અનુસુંબકીય છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}$સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે.
વિધાન $II$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}$ એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે.
ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
સૂચિ $I$ (સંકીણ) | સૂચિ $II$ (સમઘટકતાનો પ્રકાર) |
$A$. $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2$ | $I$. દ્રાવકમિશ્રણ સમધટકતા |
$B$. $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}$ | $II$. બંધન સમધટકતા |
$C$. $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]$ | $III$. આયનીકરણ સમધટકતા |
$D$. $\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3$ | $IV$. સવર્ગn સમધટકતા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.