$(I)$ પેન્ટાએમ્માઇનનાઈટ્રો $-N-$ ક્રોમિયમ$(III)$ટેટ્રાક્લોરોઝિંકેટ$(II)$નું $IUPAC$ નામ છે
$(II)$ તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે
$(III)$તે લીંકેજ સમઘટકતા દર્શાવે છે
$(IV)$ તે સવર્ગ સમઘટકતા દર્શાવે છે
List $- I$ | List $- II$ | ||
$(A)$ | $[Ag(CN)_2]^-$ | $1.$ | સમતલીય ચોરસ, અને $1.73\,B.M.$ |
$(B)$ | $[Cu(CN)_4]^{3-}$ | $2.$ | રેખીય અને શૂન્ય |
$(C)$ | $[Cu(CN)_6]^{4-}$ | $3.$ | અષ્ટફલકીય અને શૂન્ય |
$(D)$ | $[Cu(NH_3)_4]^{2+}$ | $4.$ | સમચતુષ્ફલકીય અને શૂન્ય |
$(E)$ | $[Fe(CN)_6]^{4-}$ | $5.$ | અષ્ટફલકીય અને $1.73\,B.M.$ |
$(a)$ રીડ્યુસીંગ
$(b)$ ઓક્સીડાઇજિગ
$(c)$ સંકીર્ણતા
$(P)\, Fe(CO)_5\,\,\, (Q)\,CO\,\,\, (R)\, H_3B \leftarrow CO\,\,\,(S)\, [Mn(CO)_5]^-$
$(a)$ પેરોક્સાઇડ આયન તેમજ ડાયઓક્સિજન પરમાણુ બંને અનુચુંબકીય આયનો / સંયોજનો છે
$(b)$ સમઘટકના સમૂહમાં, $[Cr(H_2O)_6]Cl_3$અને $[CrCl(H_2O) _5]Cl_2 . H_2O$ બંને સંયોજનો સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયા પર પાણીના અણુને સરળતાથી મુક્ત કરી શકે છે.
$(c)$ $NO$ થી $NO^+$ પરિવર્તન દરમિયાન બંધ લંબાઈ અને ચુંબકીય વર્તણૂક ઘટે છે
$(d)$ ઇથર એ આલ્કોહોલ કરતાં વધુ બાષ્પશીલ છે જેમાં બંનેના સમાન પરમાણુ સૂત્ર છે
$(1) $ $[Ag(NH_3)_2]^{+}$ - રેખીય
$ (2) $ $[MnCl^4]^{2-}$ - ચતુષ્ફલકીય
$(3) $ $[Cu(NH_3)_4]^{2+}$ - ચોરસ સમતલ
$(4) $ $[Ni(CN)_4]^{2-}$ - ચોરસ સમતલ
$[Cu(H_2O)_4]^{2+} + 4NH_3 \rightleftharpoons [Cu(NH_3)_4]^{2+} + 4H_2O$
સાચો વિકલ્પ ટીક કરો
સવર્ગ આંક $-$ ઓક્સિડેશન નંબર $-$ ધાતુ પર $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા $-$ અયુગ્મિત $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા