તેમને કસોટી માટે $ A$ અને $B$ લેબલ લગાવ્યા
$ A$ અને $B$ અલગથી ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવ્યા હતા અને$NaOH$ દ્રાવણથી ઉકળેલા હતા.
દરેક ટ્યુબમાં અંતિમ દ્રાવણ એ એસિડિક બનાવવામાં આવ્યું હતું જે મંદ $HN{O_3}$થી બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેટલાક $AgN{O_3}$ દ્રાવણ ઉમેરવામાં આવ્યાં હતાં.
સંયોજન $B$ પીળા અવક્ષેપ આપે છે
આ પ્રયોગ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે














$X\xrightarrow[\Delta ]{{{H}_{2}}O}A+B+C+D$












વિધાન $I :$ લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર $HCl + ZnCl _{2}$ કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે.
વિધાન $II :$ પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
એસિટોન $\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}$ નિપજ


$\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{C}\left(\mathrm{CH}_{3}\right)_{3} \xrightarrow[\Delta]{{\mathrm{excess} \mathrm{HI}}} \mathrm{C}+\mathrm{D}$


પ્રક્રિયા તરીકે ઓળખાય છે.
$(I)\,\,CH_3CH_2OH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}$
$(II)\,\,CH_3CH_2OH + HCl \rightarrow$
$(III)\,\,(CH_3)_3COH + HCl \rightarrow$
$(IV)\,\,(CH_3)_2CHOH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}$




નીપજ $(A)$ શું હશે ?
ઉપરોક્ત પ્રકિયા ની નીપજ $(A)$ શું હશે ?
ઉપરોક્ત પ્રક્રિયા નીચેનામાંથી ક્યું ઉદાહરણ પૂરું પાડે છે ?

પ્રક્રિયા$(i)$ અને પ્રક્રિયા $(ii)$ માં પ્રાપ્ત ફોર્મિક એસિડના મોલ્સનો ગુણોત્તર કેટલો છે ?
