$I. $ ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.
$II.$ બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.
$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.
$IV.$ કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.
આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?
${{C}_{6}}{{H}_{6}}+C{{H}_{3}}CH=C{{H}_{2}}\xrightarrow[heat]{{{H}_{3}}P{{O}_{4}}}A\xrightarrow[2.\,{{H}_{3}}{{O}^{+}},heat]{1.\,{{O}_{2}},heat}B+C$
$(B)$ એ $(C)$ અનુક્રમે શું હશે ?
$CH_3CHO$ $ +$ $CH_3Mgl $ $\xrightarrow {\,\,\,\,}$ $X$ $\xrightarrow {H_2O/H^+}$ $Y$
$CH_3CHO$ $+$ $CH_2(COOH)_2$ $\xrightarrow {\Delta}$ $X$
$A$. ફોર્મિક એસિડ
$B$. ફોર્માલ્ડીહાઇડ
$C$. બેન્ઝાલ્ડીહાઇડ
$D$. એસીટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો .
વિધાન $I$: આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના $\alpha$-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે.
વિધાન $II$ : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલક નીપજ આપશે નહી.
ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.
(Image)
ઉત્કલનબિંદૂ નો ચઢતો ક્રમ શોધો.
નીચે આપેલા વિક્લ્પોમંથી સાચો જવાબ પસંદ કરો.
ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સુચિ $I$ | સુચિ $II$ |
$A$ હોફમાન ડિગ્રેડેશન | $I$ સાંદ્ર.$KOH$, $\Delta$ |
$B$ કલેમેશન રિડક્ષન | $II$ $CHCl _3, NaOH / H _3 O ^{\oplus}$ |
$C$ કેનીઝારી પ્રક્રિયા | $III$ $Br _2, NaOH$ |
$D$ રીમાન-ટીમાન પ્રક્રિયા | $IV$ $Zn - Hg / HCl$ |
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ$-I$ | સૂચિ$-II$ |
$A$ હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા | $I$ $NaOH + I _2$ |
$B$ આયોડોફોર્મ પ્રક્રિયા | $II$ (i) $CrO _2 Cl _2, CS _2$ (ii)$H _2 O$ |
$C$ ઈટાર્ડ પ્રક્રિયા | $III$ (i) $Br _2 /$ લાલ ફોસ્ફોરસ (ii) $H _2 O$ |
$D$ ગેટરમેન-કોચ પ્રક્રિયા | $IV$ $CO , HCl$, નિર્જળ.$AlCl_3$ |