નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
કથન $A:$ લાલ ફોસ્ફરસની હાજરીમાં ગ્લાયસીન નાં એક મોલ સાથે ક્લોરિન નાં એક મોલ ને ગરમ કરતાં કિરાલ કાર્બન પરમાણું નું નિર્માણ થઈને નીપજ નું એક દ્રાવણ પ્રાપ્ત થાય છે.
કારણ $R:$ $2$ કિરાલ કાર્બનો સાથેનો એક અણુ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
કથન $(A):$ $\alpha–$ હેલોકાર્બોક્સિલિક એસિડની મંદ $NH_3$,સાથે પ્રક્રિયા કરતાં તે $\alpha-$ એમિનોકાર્બોક્સિલિક એસિડની સારી નીપજ આપે છે જ્યારે આલ્ફાઈલ હેલાઈડ માંથી બનાવવામાં આવે છે ત્યારે એમાઈનની નીપજ ખૂબ જ ઓછી હોય છે.
કારણ $(R)$: જલીય માધ્યમમાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I:$ કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે.
વિધાન $II:$ ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
$A.$ $CH _3 COOH$
$B.$ $F _3 C - COOH$
$C.$ $ClCH _2- COOH$
$D.$ $FCH _2- COOH$
$E.$ $BrCH _2- COOH$
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
આપેલ પ્રક્રિયા શ્રેણીઓ ને ધ્યાનમાં લો.
નીપજ $B$ માં હાજર કાર્બન પરમાણુ (ઓ)ની સંખ્યા $\dots\dots$ છે.
$PhCHO + Ph \cdot CHO \xrightarrow[in\,\,{{D}_{2}}O]{NaOD} A + \begin{matrix} O \\ || \\ Ph-C-{{O}^{-}} \\ \end{matrix}$$\left( Ph\right.$ is $\left.- C _{6} H _{5}\right)$
વિધાન $I :$ કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે.
વિધાન $II :$ કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે.
ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
કથન $A :$ એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે.
કારણ $R :$ બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે.
ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.
ઉપરની પ્રક્રિયામાં '$A$' શોધો
ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લો, નીપજ $"X"$ને ઓળખો
ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો અને નીપજ $"A"$ ને શોધો.
${image}$
${CH}_{3} {COOH}+{SOCl}_{2} \longrightarrow {A} \xrightarrow[AlCl_3]{Benzene} {B} \xrightarrow[-OH]{KCN} {C}$
સૂચી $-I$ | સૂચી $-II$ | ||
$(a)$ |
$\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {R - C - Cl \to R - CHO} \end{array}$ |
$(i)$ |
$Br _{2} / NaOH$ |
$(b)$ | $\begin{array}{*{20}{c}} {R - C{H_2} - COOH \to R - CH - COOH} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Cl} \end{array}$ |
$(ii)$ | $H _{2} / Pd - BaSO _{4}$ |
$(c)$ | $\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {R - C - N{H_2} \to R - N{H_2}} \end{array}$ |
$(iii)$ | $Zn ( Hg ) /$ સાંદ્ર. $HCl$ |
$(d)$ | $\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {R - C - C{H_3} \to R - C{H_2} - C{H_3}} \end{array}$ |
$(iv)$ | $Cl _{2}$ / લાલ $P , H _{2} O$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
મેલેઇક એનહાઇડ્રાઇડ કોના દ્વારા તૈયાર કરી શકાય છે?
$A$, (પરમાણુ સૂત્ર $\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)$ સાથે સીધી સાંકળ શૃંખલા $C_{4}$ કાર્બોક્સિલિક એસિડ આપે છે. $A$ શું છે:
$A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-$ કાર્બોક્સિલિક એસિડ
$Hex - 3 - ynal\xrightarrow[\begin{subarray}{l}
(ii)\,PB{r_3} \\
(i)\,Mg/ether \\
(i)\,C{O_2}/{H_3}{O^ + }
\end{subarray} ]{{(i)\,NaB{H_4}}}\,?$
$A$ શું હશે ?
$C{H_3}COOH\xrightarrow{{LiAl{H_4}}}A\xrightarrow{{PC{l_5}}} $ $B\xrightarrow{{Alc.\,KOH}}C,$
નિપજ $C$ શું હશે ?
${C_6}{H_5} - COO - C{H_3}\mathop {\xrightarrow{{1.\,LiAl{H_4}}}}\limits_{2.\,{H_2}O} $
$(A)$ નું બંધારણ શું હશે ?
પ્રકિયા ની નીપજ $(A)$ શું હશે ?
સંયોજન $(n)$ આપેલ સંયોજનના કયા મૂલ્ય પર $CO_2$ ગેસ વિકસિત થશે નહીં ?
નીચેનામાંથી કયો પ્રકિયક એ ઉપરોક્ત પ્રકિયા ની પૂરી કરી શકે ?