| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ એકકોષીય બેક્ટેરિયા | $(P)$ ક્લેમિડોમોનાસ |
| $(2)$ એકકોષીય લીલા | $(Q)$ યીસ્ટ |
| $(3)$ એકકોષીય ફૂગ | $(R)$ યુગલીના |
| $(4)$ એકકોષીય પ્રજીવ | $(S)$ બેસિલસ |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ રસધાની | $(P)$ માનવ રક્તકણમાં તેનો અભાવ |
| $(2)$ કોષકેન્દ્ર | $(Q)$ પરીકોષકેન્દ્રીય અભાવ |
| $(3)$ કોષકેન્દ્રપટલ | $(R)$ $r - \text{DNA}$ નું સંશ્લેષણ |
| $(4)$ કોષકેન્દ્રીકા | $(S)$ કોષોમાં આસુતિદાબ સર્જે |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ અંતઃ કોષરસજાળ | $(P)$ કોષના વિવિધ કર્યો માટે શકતી પુરી પાડે |
| $(2)$ ગોલ્ગીગાય | $(Q)$ આધારકણિકાઓના નિર્માણમાં સંકળાય |
| $(3)$ હરિતકણ | $(R)$ તેઓની ફરતે એકસ્તરીય પટલ હોય છે |
| $(4)$ કણાભસૂત્ર | $(S)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો-પ્રોટીનનું સંશ્લેષણ સ્થાન |
| $(5)$ લાયસોઝોમ્સ | $(T)$ પ્રકાશસંશ્લેષણ કરે |
| $(6)$ તારાકેન્દ્ર | $(U)$ લિપિડનું સંશ્લેષણ |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(P)$ બહુકોષકેન્દ્રી |
| $(2)$ યુગ્મનજ | $(Q)$ એકકોષકેન્દ્ર |
| $(3)$ માનવ રક્તકણ | $(R)$ બે કોષકેન્દ્રથી બનતી રચના |
| $(4)$ વનસ્પતિ ભ્રુણકોશ | $(S)$ કોષકેન્દ્રનો અભાવ |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ વનસ્પતિ કોષદિવાલ | $(P)$ પ્રોટીન |
| $(2)$ બેકટેરિયલ કોષદિવાલ | $(Q)$ સેલયુલોઝ |
| $(3)$ ફુગની કોષદિવાલ | $(R)$ એમિનો સુગર |
| $(4)$ વાઇરસની કોષદિવાલ | $(S)$ કાઈટીન અને કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ કણાભસૂત્ર | $(P)$ આત્મઘાતી કોથળી |
| $(2)$ હરિતકણ | $(Q)$ સ્ટીરોઈડનું સંશ્લેષણ |
| $(3)$ લાઇસોઝોમ | $(R)$ પ્રકાશસંશ્લેષણ |
| $(4)$ કણિકાવિહીન અંતકોષરસજળ | $(S)$ નિર્માણ સંચય |




સેન્ટ્રોમીયરની સંખ્યા - કાયનેટોકોરની સંખ્યા - ભુજાઓની સંખ્યા
| કોલમ $I$ | કોલમ $II$ |
| $1.$ રોબર્ટ બ્રાઉન | $p.$ કોષવાદનું અંતિમ સ્વરૂપ |
| $2.$ વિર્શોવ | $q.$ જીવાણું અભિરંજન પદ્ધતિ |
| $3.$ ગ્રામ | $r.$ એકમ પટલ સંકલ્પના |
| $4.$ રૉબટરસન | $s.$ કોષકેન્દ્રની શોધ |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $A.$ સૂક્ષ્મતંતુ | $(i)$ ગ્લાયકોકેલિકસ |
| $B.$ સૂક્ષ્મનલિકા | $(ii)$ એકિટન |
| $C.$ કશા | $(iii)$ ટયુબ્યુલીન |
| $D.$ જીવાણુનું બાહ્યસ્તર | $(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ |