| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ નદીમાંથી કાઢેલી શાખા | $(a)$ વરસાદ | $1 - \ ..........$ |
| $(2)$ પાણીનો મુખ્ય સ્ત્રોત | $(b)$ ઝરણું | $2 - \ ..........$ |
| $(3)$ પગથિયાં વાળો કૂવો | $(c)$ નહેર | $3 - \ ...........$ |
| $(4)$ નદીનું શરૂઆતનું નાનું સ્વરૂપ | $(d)$ બોરવેલ | $4 - \ ...........$ |
| $(e)$ વાવ |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ નંદા | $(a)$ ચાર પ્રવેશદ્વાર | $1 - \ ............$ |
| $(2)$ ભદ્રા | $(b)$ ત્રણ પ્રવેશદ્વાર | $2 - \ .............$ |
| $(3)$ જયા | $(c)$ એક પ્રવેશદ્વાર | $3 - \ .............$ |
| $(4)$ વિજય | $(d)$ બે પ્રવેશદ્વાર | $4 - \ .............$ |
| $(e)$ પાંચ પ્રવેશ દ્વાર |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ઘાટ | $(a)$ લોકો માટે પાણી પીવાની વ્યવસ્થા | $1 - \ ............$ |
| $(2)$ પરબ | $(b)$ પશુઓ માટે પાણી પીવાની વ્યવસ્થા | $2 - \ ............$ |
| $(3)$ હવાડો | $(c)$ નદી કે તળાવનો પગથિયાંવાળો કિનારો | $3 - \ .............$ |
| $(4)$ મશક | $(d)$ એક પ્રકારનું પાણીનું નાળું | $4 - \ .............$ |
| $(e)$ પાણી ભરવા માટેની એક પ્રકારની ચામડાની મોટી કોથળી |