| 'અ' | 'બ' |
| $(1)$ રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન | $(1)$ શસ્ત્રવિદ્યાનો સતત મહાવરો કરતા હતા. |
| $(2)$ વનવાસ દરમિયાન પણ રામ-લક્ષ્મણ | $(2)$ આનંદથી સમય પસાર કરતાં હતાં. |
| $(3)$ વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ | $(3)$ લક્ષ્મણને ખુબ ક્રોંઘ આવ્યો |
| $(4)$ શૂર્પણખાએ સીતા પર કરેલા આક્રમણથી | $(4)$ અસ્ત્રશસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી. |
| 'અ' | 'બ' |
| $(1)$ ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ-લક્ષ્મણને | $(1)$ રામની સેવા કરતા. |
| $(2)$ લક્ષ્મણ હંમેશાં રામની સાથે રહેતા અને | $(2)$ લક્ષ્મણને ખુબ ક્રોંઘ આવ્યો |
| $(3)$ વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ | $(3)$ શસ્ત્રવિદ્યા શીખવા મળી હતી |
| $(4)$ શૂર્પણખાએ સીતા પર કરેલા આક્રમણથી | $(4)$ અસ્ત્રશસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી. |