નીચેના ત્રણ ઉદાહરણોમાં અલગીકરણનો હેતુ અને અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ તે જણાવો. $1$. દાળમાંથી કાંકરા દૂર કરવા : $2$. માખણ મેળવવા માટે દહીંને વલોવવું : $3$. ચાની ભૂકીનું અલગીકરણ :
લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડું કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં? કઈ પરિસ્થિતિમાં વધૂ ખાંડ ઓગાળવી શક્ય બનશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*