| $A$ | $B$ | ઉત્તર |
| $(1)$ ઉપલું જડબું | $(a)$ તેનું શરીર ધારારેખીય હોય છે. | $(1) -$ |
| $(2)$ માછલી | $(b)$ બાહ્ય કંકાલ હોય છે. | $(2)-$ |
| $(3)$ પાંસળીઓ | $(c) $ અત્યંત ધીમી ગતિથી ચાલે છે. | $(3) -$ |
| $(4)$ ગોકળગાય | $(d)$ હૃદયનું રક્ષણ કરે છે. | $(4) -$ |
| $(e)$ એક અચલ સાંધો છે. |
| $A$ | $B$ | ઉત્તર |
| $1.$સરકે છે | $(a)$ સાપ | $(1).........$ |
| $2$.પગે ચાલે છે | $(b)$ ગાય | $(2).........$ |
| $3$.મીનપક્ષ હોય છે | $(c) $માછલી | $(3).........$ |
| $4$.સ્નાયુલ પગની મદદથી ચાલે છે | $(d)$ ગોકળગાય | ($4).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1$.અળસિયું | $(a)$ કવચ | $(1).........$ |
| $2$.ગોકળગાય | $(b)$ લાંબો કરોડસ્તંભ | $(2).........$ |
| $3.$ વંદો | $(c)$ વલયો | $(3).........$ |
| $4$.સાપ | $(d)$ મીનપક્ષ | $(4).........$ |