Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
$(1)$ $2 x+5=3$
$(a)$ $x=3$
$(2)$ $2 x-5=1$
$(b)$ $x=6$
$(3)$ $\frac{2 x}{3}=4$
$(c)$ $x=-2$
$(4)$ $5-2 x=9$
$(d)$ $x=-1$
View Solution
2
$1.$
$x+1=1$
$(a) 4$
$2.$
$x+1=2$
$(b) 3$
$3.$
$x-1=1$
$(c) 2$
$4.$
$x-1=2$
$(d) 1$
$5.$
$x+1=5$
$(e) 0$
View Solution
3
$3x+4=10$ સમીકરનમાં ચલ $.........$ છે.
View Solution
4
$\frac{5 x}{3}=10$, તો $x=.........$
View Solution
5
$2x-3=11 $સમીકરનનો ઉકેલ $x=........$ છે.
View Solution
6
$\frac{3 x}{2}$ ને શબ્દમાં$..........$લખાય.
View Solution
7
$9x+4=5 $ માં ચલ $.........$ છે.$ (9,4,x)$
View Solution
8
$..........$ સમીકરણ નથી. $\left(\frac{2 x}{3}=6,4 x+1=21,5 x-1>9\right)$
View Solution
9
$.......$ સમીકરણ છે.$( 3 x-1 > 5,3 x+2=7,3 x+5 < 2 )$
View Solution
10
$7x-1=13$4 નો ઉકેલ$.........$છે.$(6,12,2)$
View Solution
11
$y$ માં$ 3$ ઉમેરી$ 2 $ વડે ભાગતાંની અભિવ્યક્તિ $........$છે.$\left(\frac{2 y}{3}, \frac{y+2}{3}, \frac{y+3}{2}\right)$
View Solution
12
$\frac{2 x-1}{3}=13$ એ $…….$ છે.$($વિધાન,સમીકરણ,વાક્ય$)$
View Solution
13
$x$ને $6 $વડે ગુણી $2$ બાદ કરતાં'ની અભિવ્યક્તિ$.........$ છે $.(6x-2,2x-6,x+6-2)$
View Solution
14
જો અષ્ટકોણની બાજુની લંબાઈ $l $હાંય, તો અષ્ટકોણની પરીમીતી શોધવાનો નિયમ$.........$બને$.(4l,8+l,8l)$
View Solution
15
$a\times (b+c)=a \times b+a \times c$ એ ગુણકારનું $………$માં વિભાજન સૂચવે છે.$($ગુણાકાર,સરવાળા,બાદબાકી$)$
View Solution
16
$a \times b=b \times a$ એ ગુણકારમા$……..$નિયમ સૂચવે છે.$($સંવૃત્તાનો,ક્રમનો,જૂથનો$)$
View Solution
17
$a+b=b+a$ એ સરવાળામાં $.........$ નિયમ સૂચવે છે.$($સંવૃત્તાનો,ક્રમનો,જૂથનો$)$
View Solution
18
એકબીજાને અડકીને દીવાસળીથી બનાવેલા બે ચોરસમાં $..........$ દિવાસળી હોય $.(4,8,7)$
View Solution
19
જો એક બાસ્કેટમાં $24$ નારંગી હોય, તો $ n$ બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ $……..$ છે.$(24+n,24n,24-n)$
View Solution
20
જો દીવાસળીની સંખ્યા માટે $n$ લઈએ, તો દીવાસળી વડે
આકૃતિ રચવા માટેનો નિયમ $ ........$ બને.$(2n,3n,4n)$
View Solution
21
જો દીવાસળીની સંખ્યા માટે $n $ લઈએ, તો દીવાસળી વડે
આકૃતિ રચવા માટેનો નિયમ $........$બને.$(2,24,8)$
View Solution
22
જો $n=2$ હોય,તો $4n=......$ થાય.
View Solution
23
$y$ ને $2$ વડે ગુણી $1$ બાદ કરતાં 'ની અભિવ્યક્તિ $........$ છે.
View Solution
24
ઘનની ઘારની લંબાઈ $l$ હોય, તો બધી ધારોની કુલ લંબાઈનું સૂત્ર $...........$ બને.
View Solution
25
જો નિયમિત ષટકોણની બાજુની લંબાઈ $|$ હોય, તો તેની પરિમિતિનું સૃત્ર $..........$ બને.
View Solution
26
લંબચોરસની પરિમિતિનું સૂત્ર $......$ છે.
View Solution
27
ચોરસની પરિમિતિનું સૂત્ર $.........$ છે.
View Solution
28
એકબીજાને અડકોને દીવાસળીથી બનાવેલા બે ત્રિકોણમાં $.........$ દીવાસળી હોય
View Solution
29
એક પેટીમાં $12$ સફરજન છે. તો $n$ પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ $.....$ બને.
View Solution
30
જો દોવાસળીની સંખ્યા માટે $n $ લઈએ, ટીપી દિવાસળી વડે
આકૃતિ રચવા માટેનો નિયમ $…......$ બને.
View Solution
31
જો દોવાસળીની સંખ્યા માટે $n $લઈએ, ટીપી દિવાસળી વડે
આકૃતિ રચવા માટેનો નિયમ$…....$બને.
View Solution
32
જો ન$=1$ હોય તો $6n=…….$ થાય
View Solution
33
$2x - 1 = 9$ તો $x = ........$
View Solution
34
$x$ ના પાંચમા ભાગમાંથી $2$ બાદ કરતાં $7 $ મળે છે તેને $.........$ લખાય.
View Solution
35
$a × b = b × a$ એ ગુણાકારમાં $........$ નો નિયમ સૂચવે છે.
View Solution
36
એક પેટીમાં $12$ કેરી હોય, તો $n$ પેટીમાં કેરી ની સંખ્યા $= ...........$
View Solution
37
$7x-38 = 2$ માં $...........$ ચલ છે.
View Solution
38
$3x-25 = 2 $એ $.........$ છે.
View Solution
39
એક સમઘનની કુલ બાજુઓને $y $ વડે દર્શાવાય છે, તો સાંકેતિક સ્વરૂપમાં $.........$ તરીકે લખાય.
View Solution
40
અષ્ટકોણ આકૃતિની બાજુઓને $x$ વડે દર્શાવાય છે, તો સાંકેતિક સ્વરૂપમાં $.........$ તરીકે લખાય.
View Solution
41
પંચકોણ આકૃતિની બાજુઓને $n$ વડે દર્શાવાય છે, તો સાંકેતિક સ્વરૂપમાં ___________ તરીકે લખાય.
View Solution
42
ચોરસ આકૃતિની બાજુઓને $l$ વડે દર્શાવાય છે, તો સાંકેતિક સ્વરૂપમાં $.........$ તરીકે લખાય.
View Solution
43
$a - 7 = - 7 $ હોય તો ચલ $a$ ની કિંમત $.........$ મળે.
View Solution
44
$x$ માં $5$ ઉમેરતાં $10$ મળે તો ચલ $X$ ની કિંમત $.........$ મળે
View Solution
45
$p$ ના ત્રણ ગણામાંથી $4 $ બાદ કરતા $2$ મળે તો ચલ $p$ ની કિંમત $.........$ મળે.
View Solution
46
$y + 8 = 8$ હોય તો ચલ $y$ ની કિંમત $.........$ મળે.
View Solution
47
રૂ. $40,000$ અને રૂ. $1,00,000 $ નો ગુણોતર $.........$ છે.
View Solution
48
$.........$ ની વ્યસ્ત સંખ્યા ન મળે.
View Solution
49
$1$ ની વ્યસ્ત સંખ્યા $.........$ છે.
View Solution
50
$2 : 4 :: 3 : x$ એ પ્રમાણમાં છે, તો $x =.........$
View Solution
51
$8$ કિગ્રા અને $20$ કિગ્રાનો ગુણોત્તર $.........$ છે.
View Solution
52
$10 $રૂપિયા અને $40 $રૂપિયાનો ગુણોત્તર $.........$ છે.
View Solution
53
$4 $એ $20$ નો $.........$ મો ભાગ છે.
View Solution
54
$30$ એ $5$ ના $.........$ ગણા છે.
View Solution
55
ગુણોત્તર દર્શાવવા માટે બંને માપમાંથી એક પણ માપ $.........$ ન હોવું જોઈએ.
View Solution
56
ગુણોત્તર દર્શાવવા માટે બંને માપના એકમો $.........$ હોવા જોઈએ.
View Solution
57
એક સંખ્યાં બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે કે કેટલામા ભાગની છે તે દર્શાવતી સંખ્યાને $.........$ કહેવાય.
View Solution
58
$9x + 1 = 10 $ હોય, તો $x =.........$
View Solution
59
$z$ ને $3$ વડે ગુણી $5$ ઉમેરતાં $.........$ મળે.
View Solution
60
$84 + 48 = 48 + 84 $ ને સરવાળા માટે $.........$ નો ગુણધર્મ કહેવાય.
View Solution
61
લંબચોરસની લંબાઈ $l$ અને પહોળાઈ $b$ હોય, તો લંબચોરસની પરિમિતિ$ (P) = .........$ થાય.
View Solution
62
જે સમીકરણની કિંમત નિશ્ચિત હોય તેને $.........$ કિંમત કહેવાય.
View Solution
63
મેચસ્ટિક દ્વારા $ 3L$ બનાવતા $.........$ કાટખૂણા રચાય.
View Solution
64
બીજગણિત એ ગણિતની એક $.........$ છે.
View Solution
65
ગણિતની એવી શાખા જેમાં આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે તેને $.........$ કહે છે.
View Solution
66
જો દીવાસળીની સંખ્યા માટે $ n$ લઈએ, તો $F$ ની મૅચસ્ટિક પૅટર્ન $F$ રચવા માટેનો નિયમ $.........$બને. $(2n, 3n, 4n)$
View Solution
67
$3 : x :: 15 : 20 $ એ પ્રમાણમાં છે, તો $X =.........$
View Solution
68
$.........$ સમીકરણ છે.
View Solution
69
એક પેટીમાં $24$ મોસંબી હોય, તો $n$ પેટીમાં મોસંબીની સંખ્યાનો નિયમ $.........$ બને.
View Solution
70
એકબીજાને અડકીને દીવાસળીઓ વડે બનાવેલા પાંચ ત્રિકોણમાં દીવાસળીની સંખ્યા $.........$ હોય. $(9, 10, 11)$
View Solution
71
એકબીજાને અડકીને દીવાસળીઓ વડે બનાવેલા પાંચ ચોરસમાં દીવાસળીની સંખ્યા $.........$ હોય. $(8, 12, 16)$
View Solution
72
સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવાનો નિયમ $.........$ છે.
View Solution
73
લંબચોરસની પરિમિતિ શોધવાનો નિયમ $.........$ છે.
View Solution
74
$2x – 3 = 5 $ સમીકરણમાં ચલની સંખ્યા $.........$ છે.
View Solution
75
$\frac{z}{4}$ = $4$ સમીકરણનો ઉકેલ $.........$ છે.
View Solution
76
$y – 1 = 2$ સમીકરણનો ઉકેલ $.........$ છે.
View Solution
77
$x + 1 = 3$ સમીકરણનો ઉકેલ $.........$ છે.
View Solution
78
સમઘનની બાજુની લંબાઈ $l$ સેમી હોય, તો તેની બધી જ બાજુઓની કુલ લંબાઈ $.........$ સેમી છે.
View Solution
79
નિયમિત ષટ્કોણની બાજુમાં લંબાઈ $l$ સેમી હોય, તો તેની પરિમિતિનું સૂત્ર $.........$ છે.
View Solution
80
ચોરસની બાજુની લંબાઈ $l $ સેમી હોય, તો તેની પરિમિતિનું સૂત્ર $.........$ છે.
View Solution
81
એકબીજાને અડકીને દીવાસળીઓ વડે બનાવેલા ચાર ત્રિકોણમાં દીવાસળીની સંખ્યા $.........$ હોય.
View Solution
82
એકબીજાને અડકીને દીવાસળીઓ વડે બનાવેલા ચાર ચોરસમાં દીવાસળીની સંખ્યા $.........$ હોય.
View Solution
83
એક બૉક્સમાં $10 $ પેન્સિલ છે, તો $ n$ પેટીમાંની પેન્સિલની સંખ્યા માટેનો નિયમ $.........$ છે.
View Solution
84
એક પેટીમાં $6$ કેરી છે, તો $n $ પેટીમાંની કેરીની સંખ્યા માટેનો નિયમ $.........$ છે.
View Solution
85
મુળાક્ષર $V$ની $ n$ મૅચસ્ટિક પેટર્ન $V$ બનાવવા માટેનો નિયમ $.........$ છે.
View Solution
86
$4x+3=9$ સમીકરણમા ચલ $4$ છે.
View Solution
87
$3x-5=4$ સમીકરણમા ચલ $x$ છે.
View Solution
88
જો $p+1= -1$ હોય,તો $p=0$
View Solution
89
$p-5=5$ હોય,તો $p=0$
View Solution
90
એક લંબચોરસની લંબાઈ $ 8$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે, તો તેની પરિમિતિ $24$ સેમી હોય.
View Solution
91
એક ચોરસની બાજુની લંબાઈ $6$ સેમી છે, તો તેની પરિમિતિ $36$ ચો સેમી હોય.
View Solution
92
એકબીજાને અડકીને બનાવેલા પાંચ ત્રિકોણમાં $15$ દીવાસળી હોય
View Solution
93
જો $z=2$ હોય તો, $\frac{8+2 z}{3}=4$
View Solution
94
$2a+7=11$ હોય,તો $a=2$
View Solution
95
જો $X- 2$ હોય, તો $3X-1 = 5$ થાય
View Solution
96
ઘન એ દ્વિપરિમાણીય છે
View Solution
97
એક્બીજાને અડકીને દીવાસળીથી બનાવેલા ચાર ચોરસમાં $15$ દીવાસળી હોય.
View Solution
98
એક્બીજાને અડકીને દીવાસળીથી હરોળમાં બનાવેલા ચાર ચોરસમાં $13$ દીવાસળી હોય.
View Solution
99
ચલ $n = 6$ હોય તો સમીકરણ $4n - 5 = 19$ સંતુલિત થાય.
View Solution
100
$y + 9 = 29$ માં ચલ $v = 10$ મુકતા સમીકરણ સંતુલિત થાય.
View Solution
Previous
1
...
311
312
313
314
315
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip