Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$ \frac{x}{8} = \frac{3}{2} $ હોય, તો $x$ = ………….
View Solution
2
$ \frac{a}{b} = \frac{c}{d} $ હોય, તો નીચેનામાંથી શું થાય ?
View Solution
3
$ \frac{100}{75} $ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું થાય ?
View Solution
4
$7$ મીટર કાપડની કિમત રૂ.$140$ હોય, તો $2$ મીટર કાપડની કિમત રૂ. ....... હોય.
View Solution
5
......... પ્રમાણમાં છે.
View Solution
6
$12:20$ અને ........ સમાન ગુણોતરો છે.
View Solution
7
જો $x:y::a:b$ હોય, તો ........ હોય.
View Solution
8
$30$ પેન સુરેશ અને મહેશ વચ્ચે $2:3$ ના પ્રમાણમાં વહેચતાં મહેશને ........ પેન મળે.
View Solution
9
$75$ પૈસા અને $1$ રૂપિયાનો ગુણોતર ......... છે.
View Solution
10
.......... ગુણોત્તર સમાન ગુણોત્તર છે.
View Solution
11
$18$ ખુરશી અને $27$ ટેબલનો ગુણોત્તર ....
View Solution
12
$18$ છોકરાઓ અને $24$ છોકરાઓનો ગુણોત્તર ........ છે.
View Solution
13
$24$ પેનની કિંમત રૂ. $48$ હોય, તો એક પેનની કિંમત રૂ. .......... હોય.
View Solution
14
$3,$ ..........$, 9, 12$ પ્રમાણમાં છે.
View Solution
15
$ 1 \frac{1}{2} $ ની વ્યસ્ત સંખ્યા .......... છે.
View Solution
16
$ \frac{35}{28} $ નું અતિસંક્ષિપ્ત રૂપ ....... છે.
View Solution
17
$15$ કિગ્રા અને$ 20$ કિગ્રાનો ગુણોત્તર $.......$ છે.
View Solution
18
$8$ અને $12$નો ગુણોત્તર $........$ છે.
View Solution
19
$3:4::9:$${\square}$$(16,9,12)$
View Solution
20
ગુણોતરને $.........$ ન હોય.$($અંશ,છેદ,એકમ$)$
View Solution
21
$\frac{60}{80}$નું અતિસંક્ષિપ્ત રૂપ $.........$ છે. $\left(\frac{6}{8}, \frac{3}{4}, \frac{4}{3}\right)$
View Solution
22
$₹40$ ને રામ અને શ્યામ વચ્ચે $5:૩$ ના પ્રમાણમાં વહેચતાં શ્યામને $₹........$ .મળે.$(25,15,20)$
View Solution
23
$5 : 8$ નો વ્યસ્ત ગુણોત્તર $........$ છે.$\left(\frac{5}{8}, \frac{8}{5}, \frac{4}{5}\right)$
View Solution
24
$2:3:4 .......$ પ્રમાણમા છે.$(5,3,6)$
View Solution
25
$..........$ મીટર અને $14 $ મીટરનો ગુણોત્તર $3 : 2 $છે. $(28, 21, 35)$
View Solution
26
$₹32$ અને $16$ કિગ્રાનો ગુણોત્તર $.........(2:1, 1:2$, ન મળે$)$
View Solution
27
$15$ લિટર અને$ 20$ લિટરનો ગુણોત્તર $........$ છે. $(5:4. 3:4, 4:3)$
View Solution
28
$42$ પૈસા અને $ 35$ પૈસાનો ગુણોત્તર $........$ છે. $(5: 6, 6:5, 7: 7)$
View Solution
29
$40$ નો $5$ મો ભાગ $..........$ છે.$(35, 45, 8)$
View Solution
30
$8$ ના $7$ ગણા $........$ થાય.$(15,56,87)$
View Solution
31
$\frac{\square}{28}=\frac{18}{21}$
View Solution
32
$\frac{8}{20}=\frac{\square}{30}$
View Solution
33
$\frac{18}{30}$ નું અતિસંક્ષિપ્ત રૂપ $........$ છે.
View Solution
34
$.........$ ની વ્યસ્ત સંખ્યા ન મળે.
View Solution
35
$.........$ ની વ્યસ્ત સંખ્યા $1$ છે.
View Solution
36
ગુણોત્તર દર્શાવવા બંને માપના એકમો $........$ હોવા જોઈએ.
View Solution
37
$2:5::4:10$ એ $........$ માં છે.
View Solution
38
$6$ એ $48$ નો $.......$ મો ભાગ છે.
View Solution
39
$20$ એ $4$ ના $.......$ ગણા છે.
View Solution
40
$6,7,18,........$ એ પ્રમાણમાં છે.
View Solution
41
$a:b:p: q$ હોય, તો $........$ હોય.
View Solution
42
$3 : 4 $અને $........$ સમાન ગુણોત્તર છે.
View Solution
43
ગુણોત્તરને $.........$ ન હોય.
View Solution
44
$3 : 6 : 7 ..........$ પ્રમાણમાં છે.
View Solution
45
$2 $ રૂપિયા અને $50$ પૈસાનો ગુણોત્તર $.......$ છે.
View Solution
46
$52 $ પૈસા અને $65$ પૈસાનો ગુણોત્તર $.........$ છે.
View Solution
47
$8 $ પેનની કિંમત $16$ રૂપિયા છે તો $13$ પેનની કિંમત $.........$ રૂપિયા થાય.
View Solution
48
$9 $ સફરજનની કિંમત $ 63 $ રૂપિયા છે તો $5$ સફરજનની કિંમત $.........$ રૂપિયા થાય.
View Solution
49
$3 $ બુકની કિંમત $12 $ રૂપિયા છે તો $ 8 $ બુકની કિંમત $.........$ રૂપિયા થાય.
View Solution
50
ગુણોત્તરને અતિ $.........$ રૂપમાં જ દર્શાવાય
View Solution
51
$24 $ અને $40$ નો ગુણોત્તર $.........$ મળે.
View Solution
52
બે સંખ્યાના ગણા કે ભાગની સરખામણીને $.........$ કહેવાય.
View Solution
53
$\frac{24}{28}$નું અતિસંક્ષિપ્ત રૂપ $\frac{6}{7}$છે.
View Solution
54
રામ $3$ કલાકમાં $12$ કિમી દોડે, તો $2$ કલાકમાં $10$ કિમી દોડે.
View Solution
55
$60$ સેમી : $80$ સેમી $= 90 $ સેમી : $120$ સેમી
View Solution
56
માતાની ઉમર અને પુત્રીની ઉમરનો ગુણોત્તર $2 : 5$ ન હોઈ શકે.
View Solution
57
$₹50$ અને $100$ મીટરનો ગુણોત્તર $1:2$ છે.
View Solution
58
$6:7:: 12: 13$ પ્રમાણમાં છે.
View Solution
59
$7:8$ અને $8:7$ સમાન ગુણોત્તરો છે.
View Solution
60
$p:q::m:n$ હોય તો, $pn=qm$
View Solution
61
ખરું છે કે ખોટું તે કહો. $45$ કિમી : $60$ કિમી $= 12$ કલાક : $15$ કલાક
View Solution
62
ખરું છે કે ખોટું તે કહો. $32$ મી : $64$ મી $= 6$ સે : $12$ સે
View Solution
63
ખરું છે કે ખોટું તે કહો. $99$ કિગ્રા : $45 $કિગ્રા $ =$ રૂ. $44$ : રૂ. $20$
View Solution
64
ખરું છે કે ખોટું તે કહો. $7.5$ લિટર : $15 $ લિટર $= 5$ કિગ્રા : $10$ કિગ્રા
View Solution
65
ખરું છે કે ખોટું તે કહો. $40$ વ્યક્તિ : $200$ વ્યક્તિ = રૂ. $15$ : રૂ.$ 75$
View Solution
66
ખરું છે કે ખોટું તે કહો.$0.9 : 0.36 : : 10 : 4$
View Solution
67
ખરું છે કે ખોટું તે કહો.$5.2 : 3.9 : : 3 : 4$
View Solution
68
ખરું છે કે ખોટું તે કહો. $8 : 9 : : 24 : 27$
View Solution
69
ખરું છે કે ખોટું તે કહો. $12 : 18 : : 28 : 12$
View Solution
70
ખરું છે કે ખોટું તે કહો. $21 : 6 : : 35 : 10$
View Solution
71
ખરું છે કે ખોટું તે કહો. $16 : 24 : : 20 : 30$
View Solution
72
$84$ કિગ્રા : $105$ કિગ્રા $= $₹$48$ : $₹40$
View Solution
73
$35$ કિગ્રા : $105$ કિગ્રા : : $18$ ક્લાક : $36$ ક્લાક
View Solution
74
$16$ મિનિટ : $32$ મિનિટ $= 25 $ સેકન્ડ : $50$ સેકન્ડ
View Solution
75
ગુણોત્તરને અંશ : $($જેમ$)$ છેદ વડે દર્શાવાય.
View Solution
76
એક પદાર્થ $3$ લિટર છે જ્યારે બીજો $6$ કિગ્રા હોય તો ગુણોત્તર $1:2 $ મળે.
View Solution
77
ગુણોત્તર માટે બંને માપના એકમ સમાન હોવા જોઈએ.
View Solution
78
$3:4::x:2$ હોય, તો $x = 3$ હોય.
View Solution
79
કીર્તિ $6$ કલાકમાં $24$ કિમી ચાલે, તો તે $5$ કલાકમાં $20 $ કિમી ચાલે.
View Solution
80
$18 $ કિગ્રા : $27$ કિગ્રા $= 22$ કિગ્રા : $33$ કિગ્રા
View Solution
81
$4, 6, 8, 12$ સંખ્યાઓ પ્રમાણમાં છે.
View Solution
82
પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર $2:7$ ન હોઈ શકે.
View Solution
83
$3: 7$ અને $9:21$ એ સમાન ગુણોત્તરો છે.
View Solution
84
$6: 5$ અને $5: 6 $ એ સમાન ગુણોત્તરો છે.
View Solution
85
$4$ રૂપિયા અને $50$ પૈસાનો ગુણોત્તર $8: 1$ છે.
View Solution
86
$10$ કિગ્રા અને $20$ મીટરનો ગુણોત્તર $1:2$ છે.
View Solution
87
$72$ ચોપડીનું વજન $9$ કિગ્રા હોય, તો $40$ ચોપડીનું વજન કેટલું થાય ?
View Solution
88
છેલ્લા $3$ દિવસમાં $276$ મિમી વરસાદ પડયો, તો આખા અઠવાડિયા દરમિયાન $(7$ દિવસમાં $)$ કેટલો વરસાદ પડયો હશે ? $($વરસાદ એકસરખા દરે પડે છે તેમ ધારો.$)$
View Solution
89
એકતા $10$ દિવસમાં રૂ. $1500$ કમાય છે. તે $30$ દિવસમાં કેટલા રૂપિયા કમાશે ?
View Solution
90
$7$ મી કાપડની કિંમત રૂ. $294$ છે, તો $5$ મી કાપડની કિંમત કેટલી હશે ?
View Solution
91
શીલા અને સંગીતા વચ્ચે $20$ પેન $3 : 2$ ના ગુણોત્તરમાં વહેંચો.
View Solution
92
એક ડઝન પેનની કિંમત $180$ રૂપિયા અને $8$ બૉલપેનની કિંમત રૂ. $56$ છે. પેન અને બૉલપેનની કિંમતનો ગુણોત્તર શોધો.
View Solution
93
$3300$ વિદ્યાર્થીઓની એક શાળામાં $102$ શિક્ષકો છે. શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
View Solution
94
ગુણોત્તર શોધો : $500$ મિલિ અને $2$ લિટર
View Solution
95
ગુણોત્તર શોધો : $55$ પૈસા અને $1$ રૂપિયો
View Solution
96
ગુણોત્તર શોધો :$ 40$ સેમી અને $1.5$ મીટર
View Solution
97
ગુણોત્તર શોધો : $30$ મિનિટ અને $1.5$ કલાક
View Solution
98
ગુણોત્તર શોધો : $30$ મિનિટ અને $ 45$ મિનિટ
View Solution
99
ગુણોત્તર શોધો : $33$ કિમી અને $121$ કિમી
View Solution
100
ગુણોત્તર શોધો : $98$ અને $63$
View Solution
Previous
1
...
315
316
317
318
319
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip