| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ મુખ્યસેનાપતિ | $(a)$ વિષય | $(1)\ -$ |
| $(2)$ જિલ્લા | $(b)$ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ | $(2)\ -$ |
| $(3)$ કર | $(c)$ મહાબલાધિકૃત | $(3)\ -$ |
| $(4)$ વાગ્ભટ્ટ | $(d)$ ખુશરો | $(4)\ -$ |
| $(5)$ ઇરાનના શહેનશાહ | $(e)$ અષ્ટાંગહૃદય |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ અલાહાબાદ$(પ્રયાગરાજ) | $(a)$ ભૃગુકચ્છ | $(1) -$ |
| $(2)$ અયોધ્યા | $(b)$ અણહિલવાડ પાટણ | $(2) -$ |
| $(3)$ ભરુચ | $(c)$ સ્તંભતીર્થ | $(3) -$ |
| $(4)$ ખંભાત | $(d)$ પ્રયાગરાજ | $(4) -$ |
| $(e)$ સાકેત |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ ચંદ્રગુપ્ત પહેલો | $(a)$ 'શકારિ ' નું બિરુદ | $(1) -$ |
| $(2)$ સમુદ્રગુપ્ત | $(b)$ પ્રખર ગણિતશાસ્ત્રી | $(2) -$ |
| $(3)$ ચંદ્રગુપ્ત બીજો | $(c)$ 'મહારાજાધિરાજ' નું બિરુદ | $(3) -$ |
| $(4)$ આર્યભટ્ટ | $(d)$ મહાન વૈજ્ઞાનિક | $(4) -$ |
| $(e)$ 'કવિરાજ' નું બિરુદ |