Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
નીચેના પૈકી કઈ નદી બંગાળાના ઉપસાગર$($બંગાળાની ખાડી$)$ ને મળતી નથી$?$
View Solution
2
મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે$?$
View Solution
3
નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે$?$
View Solution
4
નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે$?$
View Solution
5
દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે$?$
View Solution
6
ભારતમાં ઉત્તરનાં મેદાનોની દક્ષિણે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે$?$
View Solution
7
ભારતીય મહામરુસ્થલ ભારતના કયા ભાગમાં આવેલું છે$?$
View Solution
8
નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી$?$
View Solution
9
નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે$?$
View Solution
10
વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે$?$
View Solution
11
હિમાચલ પર્વતમાળાની દક્ષિણે $($ભારત તરફની$)$ હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે$?$
View Solution
12
હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે$?$
View Solution
13
હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા ક્યા નામે ઓળખાય છે$?$
View Solution
14
ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે$?$
View Solution
15
ભારતનો પૂર્વ$-$પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે$?$
View Solution
16
ભારતની ઉત્તર$-$દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે$?$
View Solution
17
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે$?$
View Solution
18
ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે$?$
View Solution
19
જૈવઆરક્ષિત ક્ષેત્રની રચના$.........$માપદંડો મુજબ કરવામાં આવે છે.
View Solution
20
અભયારણ્યની રચના $.........$ દ્વારા કરવામાં આવે છે.
View Solution
21
$.........$ ગુજરાતનું રાજ્યપક્ષી છે.
View Solution
22
ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, થોળ વગેરે જગ્યાએ શિયાળામાં હજારો $.........$ પક્ષીઓ આવે છે.
View Solution
23
ભારતમાં પક્ષીની અનેક $.........$ વસે છે.
View Solution
24
$.........$ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
View Solution
25
$.........$ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે.
View Solution
26
ગુજરાતમાં $.........$ પ્રાણી કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે.
View Solution
27
કેરલ અને કર્ણાટક રાજ્યોનાં જંગલો$.........$માટે જાણીતાં છે.
View Solution
28
ભારતમાં હાથી અને એકાંગી ભારતીય ગેંડ$.........$નાં જંગલોમાં જોવા મળે છે.
View Solution
29
જંગલી$.........$હિમાલય અને નીલલિંગિર પર્વતોમાં જોવા મળે છે.
View Solution
30
$.........$ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે.
View Solution
31
જંગલો $.........$ જળ સંરક્ષણ કરે છે.
View Solution
32
જંગલો $.........$ અટકાવે છે.
View Solution
33
જંગલો $.........$ ને શુદ્ધ રાખે છે.
View Solution
34
ગુજરાતના સમુદ્રકિનારે ભરતીનાં જંગલો$($મેન્ગ્રુવ$)$માં$.........$નાં વૃક્ષો જોવા મળે છે.
View Solution
35
ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં$.........$નામનાં વૃક્ષો થાય છે.
View Solution
36
ભરતીનાં જંગલો $($મેન્ગ્રુવ$)$ સમુદ્રની ભરતીના પાણીમાં $.........$ વિકસે છે.
View Solution
37
$.........$ જંગલોનાં વૃક્ષોનાં પાંદડાં સોયદાર હોય છે.
View Solution
38
સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોનાં વૃક્ષો$.........$ હોય છે.
View Solution
39
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને$.........$જંગલો પણ કહે છે.
View Solution
40
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો હંમેશાં $.........$ દેખાય છે.
View Solution
41
ઉષ્ણ કટિબંધીય $.........$ જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે.
View Solution
42
ભારતમાં ઑક્ટોબર $–$ નવેમ્બર સુધીના સમયગાળાને $.........$ ઋતુ ગણવામાં આવે છે.
View Solution
43
ભારતમાં જૂનથી$.........$માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે.
View Solution
44
ભારતમાં $.........$ થી મે સુધીના સમયગાળાને ઉનાળાની ઋતુ ગણવામાં આવે છે.
View Solution
45
ભારતમાં ડિસેમ્બરથી $.........$ માસના સમયગાળાને શિયાળાની ઋતુ ગણવામાં આવે છે.
View Solution
46
ભારતની આબોહવામાં સ્પષ્ટ $.........$અનુભવાય છે.
View Solution
47
પાછા ફરતા મોસમી પવનો$.........$પરથી પસાર થતાં ભેજવાળા બને છે.
View Solution
48
$.........$ની ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે.
View Solution
49
ભેજવાળા પવનોના માર્ગમાં$.........$આવે ત્યાં વધુ વરસાદ પડે છે.
View Solution
50
ભારતમાં ચોમાસાની ઋતુમાં$.........$દિશામાંથી ભેજવાળા પવનો વાય છે.
View Solution
51
ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને $.........$ કહે છે.
View Solution
52
ભારતમાં $.........$ ની ઋતુ દરમિયાન દિવસો લાંબા હોય છે.
View Solution
53
ભારતમાં $.........$ ની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે.
View Solution
54
ભારતમાં $.........$ ઋતુઓ અનુભવાય છે.
View Solution
55
લક્ષદ્વીપ ટાપુઓ $.........$ થી બનેલા છે.
View Solution
56
અંદમાન અને નિકોબાર ટાપુઓ $.........$ માં આવેલા છે.
View Solution
57
બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળાના ઉપસાગરમાં$.........$નામનો મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.
View Solution
58
ભારતના પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન $.........$ છે.
View Solution
59
મધ્ય અને દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાંથી $($દખ્ખણના ઉચ્ચપ્રદેશમાંથી$)$ વિપુલ પ્રમાણમાં $.........$ મળી આવે છે.
View Solution
60
અરવલ્લીની દક્ષિણ$-$પૂર્વમાં$.........$અને $.........$ ની પર્વતમાળાઓ આવેલી છે.
View Solution
61
$.........$ ની પર્વતમાળા દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા છે.
View Solution
62
દખ્ખણના ઉચ્ચપ્રદેશનો આકાર ઊંધા $.........$ જેવો છે.
View Solution
63
ભારતના$.........$ભાગમાં ભારતીય મહામરુસ્થલ આવેલું છે.
View Solution
64
માઉન્ટ એવરેસ્ટ $.........$ પર્વતમાળામાં આવેલું છે.
View Solution
65
વિશ્વનું સૌથી ઊંચું પર્વતશિખર $.........$ છે.
View Solution
66
હિમાલય એક પર્વત નથી, પણ$.........$પર્વતોની હારમાળા છે.
View Solution
67
ભારતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે $.........$ કિલોમીટર છે.
View Solution
68
ભારતની ઉત્તર$-$દક્ષિણ લંબાઈ આશરે $.........$ કિલોમીટર છે.
View Solution
69
ભારતની દક્ષિણે $.........$ મહાસાગર આવેલો છે.
View Solution
70
ભારતની પશ્ચિમે $.........$ સાગર આવેલો છે.
View Solution
71
ભારતની પૂર્વેનો $.........$ ઉપસાગર આવેલો છે.
View Solution
72
ભારતના જમીન-વિસ્તારનું કુલ ક્ષેત્રફળ લગભગ $.........$ ચોરસ કિલોમીટર છે.
View Solution
73
હિમાલય પર્વતમાળાનાં ઊંચાં શિખરો $.........$ બરફથી ઢંકાયેલાં રહે છે.
View Solution
74
ભારત ભૌગોલિક $.........$ ધરાવતો દેશ છે.
View Solution
75
કાવેરી નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.
View Solution
76
પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે.
View Solution
77
સિંહ ગીર ઉપરાંત નળસરોવરમાં જોવા મળે છે.
View Solution
78
કચ્છના રણનું આંશિક ક્ષેત્ર એ અભયારણ્ય છે.
View Solution
79
રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી તૈયાર કરવામાં આવે છે.
View Solution
80
રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે.
View Solution
81
શિયાળામાં આપણા દેશનાં જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડ પ્રદેશોમાંથી પક્ષીઓ બચ્ચાં ઉછેરવા આવે છે.
View Solution
82
ભારતમાં સાપની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે.
View Solution
83
મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
View Solution
84
ભારતમાં પક્ષીઓની પ્રજાતિઓ મર્યાદિત છે.
View Solution
85
સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
View Solution
86
સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
View Solution
87
આપણા દેશમાં વાધ માત્ર મધ્ય પ્રદેશનાં જંગલોમાં જોવા મળે છે.
View Solution
88
ગુજરાતમાં ચેરનાં વૃક્ષોનાં લાકડાંનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે.
View Solution
89
નર્મદા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં ચેર નામનાં વૃક્ષો જોવા મળે છે.
View Solution
90
શંકુદ્રુમ વનસ્પતિ તેનાં વૃક્ષોની ઊંચાઈ પરથી ઓળખાય છે.
View Solution
91
સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોનાં વૃક્ષો કાંટાળાં હોય છે
View Solution
92
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને ‘મોસમી જંગલો’ પણ કહે છે.
View Solution
93
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે.
View Solution
94
મૅહોગની, સાગ, સાલ વગેરે ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનાં વૃક્ષો છે
View Solution
95
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં સૂર્યનાં કિરણો જમીન સુધી પહોંચી શકતાં નથી.
View Solution
96
જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો આવેલાં હોય છે.
View Solution
97
જમીનને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે.
View Solution
98
ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે.
View Solution
99
પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં પવનો અરબ સાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે.
View Solution
100
પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં પવનો સમુદ્ર પરથી જમીન તરફ વાય છે.
View Solution
Previous
1
...
333
334
335
336
337
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App