| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ ખેતમજૂરી | $(a)$ કાયમી કામ મળી રહે છે. | $(1)\ -$ |
| $(2)$ કૌશલ્ય આધારે કામ | $(b)$ એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે. | $(2)\ -$ |
| $(3)$ ઔધોગિક | $(c)$ બારેમાસ કામ ન પણ મળે. | $(3)\ -$ |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ રાણપુર ગામ | $(a)$ અહી સલમાન ખેતી અને પશુપાલન કરે છે. | $(1)\ -$ |
| $(2)$ માલપુર ગામ | $(b)$ ડાંગરની ખેતી કરતું ગામ છે. | $(2)\ -$ |
| $(3)$ પાંડરવાડા ગામ | $(c)$ અહી સૌ મચ્છીમરીનો વ્યવસાય કરે છે. | $(3)\ -$ |
| $(4)$ રામનગર | $(d)$ બટાટા અને બાજરીની ખેતી કરતું ગામ | $(4)\ -$ |
| $(e)$ મોંઘજીભાઇ અને મધુબાનું ગામ |



| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ પાવાગઢ | $(a)$ પ્રમુખ | $(1)\ -$ |
| $(2)$ ઉત્તર$-$પશ્ચિમ દિશા | $(b)$ જ્વાળામુખી પર્વત | $(2)\ -$ |
| $(3)$ ઑક્ટોબરથી નવેમ્બર | $(c)$ વાયવ્ય દિશા | $(3)\ -$ |
| $(4)$ મહાનગરપાલિકાના વહીવટી વડા | $(d)$ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ | $(4)\ -$ |
| $(e)$ મ્યુનિસિપલ કમિશનર |
| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ અરવલ્લી | $(a)$ ઈશાન દિશા | $(1)\ -$ |
| $(2)$ દક્ષિણ-પશ્ચિમ દિશા | $(b)$ મેયર | $(2)\ -$ |
| $(3)$ જૂનથી સપ્ટેમ્બર | $(c)$ ચોમાસું | $(3)\ -$ |
| $(4)$ મહાનગરપાલિકાના વડા | $(d)$ નૈઋત્ય દિશા | $(4)\ -$ |
| $(e)$ અવશિષ્ટ પર્વત |
| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ સાતપુડા | $(a)$ ઉનાળો | $(1)\ -$ |
| $(2)$ દક્ષિણ-પૂર્વ દિશા | $(b)$ અગ્નિ દિશા | $(2)\ -$ |
| $(3)$ માર્ચથી મે | $(c)$ ખંડ પર્વત | $(3)\ -$ |
| $(4)$ નગરપાલિકાના વહીવટી વડા | $(d)$ ચીફ ઑફિસર | $(4)\ -$ |
| $(e)$ પ્રમુખ |
| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ હિમાલય | $(a)$ ઈશાન દિશા | $(1)\ -$ |
| $(2)$ ઉત્તર-પૂર્વ દિશા | $(b)$ શિયાળો | $(2)\ -$ |
| $(3)$ ડિસેમ્બરથી ફેબ્રુઆરી | $(c)$ ગેડ પર્વત | $(3)\ -$ |
| $(4)$ નગરપાલિકાના વડા | $(d)$ પ્રખર ગણિતશાસ્ત્રી | $(4)\ -$ |
| $(e)$ પ્રમુખ |
| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ મહાવીર સ્વામીનો ઉપદેશ | $(a)$ બૌદ્ધગ્રંથો | $(1)\ -$ |
| $(2)$ દીપવંશ અને મહાવંશ | $(b)$ સંગમ સાહિત્ય | $(2)\ -$ |
| $(3)$ આર્યભટ્ટ | $(c)$ ત્રિરત્ન સિદ્ધાંત | $(3)\ -$ |
| $(4)$ મણીમેખલાઈ | $(d)$ પ્રખર ગણિતશાસ્ત્રી | $(4)\ -$ |
| $(e)$ ‘શકારી’ નું બિરુદ |
| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ | $(a)$ વ્યાકરણગ્રંથ | $(1)\ -$ |
| $(2)$ ઇન્ડિકા | $(b)$ પાવાપુરી | $(2)\ -$ |
| $(3)$ ચંદ્રગુપ્ત બીજો | $(c)$ વિશાખાદત્ત | $(3)\ -$ |
| $(4)$ અષ્ટાધ્યાયી | $(d)$ મેગેસ્થનીશ | $(4)\ -$ |
| $(e)$ ‘શકારી’ નું બિરુદ |
| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ જૈનધર્મના ગ્રંથો | $(a)$ બૌદ્ધગ્રંથ | $(1)\ -$ |
| $(2)$ મુદ્રારાક્ષસ | $(b)$ જયસંહિતા | $(2)\ -$ |
| $(3)$ સમુદ્રગુપ્ત | $(c)$ વિશાખાદત્ત | $(3)\ -$ |
| $(4)$ ત્રિપિટ્ટક | $(d)$ આગમગ્રંથો | $(4)\ -$ |
| $(e)$ ‘કવિરાજ’ નું બિરુદ |
| વિભાગ-A | વિભાગ-B | ઉત્તર |
| $(1)$ મહાવીર સ્વામીનું જન્મસ્થળ | $(a)$ ‘મહારાજાધિરાજ’નું બિરુદ | $(1)\ -$ |
| $(2)$ અર્થશાસ્ત્ર | $(b)$ જયસંહિતા | $(2)\ -$ |
| $(3)$ ચંદ્રગુપ્ત પહેલો | $(c)$ કુંડગ્રામ | $(3)\ -$ |
| $(4)$ મહાભારત | $(d)$ સિંધુ | $(4)\ -$ |
| $(e)$ ચાણક્ય |