નામ | મણકા | દસ-દસ મણકાની બનતી માળા (દશક) | બાકી રહેતા મણકા (એકમ) |
નમિત | ૧૪ | ૧ | ૪ |
ઉષા | ૧૨ | __________ | __________ |
નમન | ૨૩ | __________ | __________ |
નરેશ | ૩૫ | __________ | __________ |
નરેન | ૩૮ | __________ | __________ |
( ૧ ) ઉષા પાસે નમિત કરતાં કેટલા મણકા ઓછા છે?
( ૨ ) નમન પાસે નરેશ કરતાં કેટલા મણકા ઓછા છે?
( ૩ ) નરેશ પાસે નરેન કરતાં કેટલા મણકા ઓછા છે?
( ૪ ) નરેન પાસે ઉષા કરતાં કેટલા મણકા વધારે છે?
( ૫ ) નરેશ પાસે નમિત કરતાં કેટલા મણકા વધારે છે?
નામ | મણકા | દસ-દસ મણકાની બનતી માળા (દશક) | બાકી રહેતા મણકા (એકમ) |
નમિત | ૧૪ | ૧ | ૪ |
ઉષા | ૧૨ | __________ | __________ |
નમન | ૨૩ | __________ | __________ |
નરેશ | ૩૫ | __________ | __________ |
નરેન | ૩૮ | __________ | __________ |
( ૧ ) નમિત અને ઉષા પાસે થઈને કુલ કેટલા મણકા થાય?
( ૨ ) ઉષા અને નમન પાસે થઈને કુલ કેટલ મણકા થાય?
( ૩ ) નમન અને નરેશ પારો થઈને કુલ કેટલા મણકા થાય?
( ૪ ) નરેશ અને નરેન પારો થઈને કુલ કેટલા મણકા થાય?
( ૫ ) નમિત અને નરેન પાસે થઈને કુલ કેટલા મણકા થાય?
વસ્તુ | ઢોંસા | ઈડલી | ઉત્તપમ | દહીંવડા | પુલાવ | સૂપ | નૂડલ | કૉફી |
રૂપિયા | ૨૪ | ૧૭ | ૨૮ | ૨૩ | ૧૫ | ૨૫ | ૧૫ | ૮ |
( ૧ ) ઉત્તપમ અને પુલાવની કુલ કિંમત કેટલી થાય?
(૨) ઢોંસાની કિંમત દહીંવડાની કિંમત કરતાં કેટલી વધારે છે?
(૩) સૂપનો ભાવ ઉત્તપમના ભાવ કરતાં કેટલો ઓછો છે?
( ૪ ) દહીંવડાનો ભાવ કૉફીના ભાવ કરતાં કેટલો વધારે છે?
( ૫ ) નૂડલનો ભાવ ઈડલીના ભાવ કરતાં કેટલો ઓછો છે?
વસ્તુ | ઢોંસા | ઈડલી | ઉત્તપમ | દહીંવડા | પુલાવ | સૂપ | નૂડલ | કૉફી |
રૂપિયા | ૨૪ | ૧૭ | ૨૮ | ૨૩ | ૧૫ | ૨૫ | ૧૫ | ૮ |
( ૧ ) ઢોંસા અને ઈડલીની કુલ કિંમત કેટલી થાય?
(૨) ઉત્તપમ અને દહીંવડાની કુલ કિંમત કેટલી થાય?
(૩) પુલાવ અને સૂપની કુલ કિંમત કેટલી થાય?
( ૪ ) નૂડલ અને કૉફીની કુલ કિંમત કેટલી થાય?
( ૫ ) ઢોંસા અને સૂપની કુલ કિંમત કેટલી થાય?
૬ ૬ + ૨ ૯ |
૪ ૭ + ૩ ૬ |
૫ ૮ + ૨ ૯ |
૩ ૫ + ૪ ૫ |
૨ ૬ + ૩ ૬ |
૩ ૨ + ૧ ૮ |
૨ ૮ + ૩ ૫ |
૨ ૫ + ૨ ૯ |
૧ ૭ + ૨ ૬ |
૬ ૩ + ૨ ૮ |
૪ ૭ + ૪ ૮ |
૬ ૭ + ૨ ૬ |
૫ ૭ + ૩ ૩ |
૩ ૯ + ૪ ૮ |
૫ ૪ + ૨ ૮ |
૬ ૫ + ૧ ૯ |
૭ ૨ + ૧ ૯ |
૧ ૪ + ૬ ૮ |
૫ ૨ + ૩ ૯ |