Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
ચોમાસામાં તાપણું કરવામાં આવે છે.
View Solution
2
ચોમાસામાં વરસાદમાં પલળવાની મજા આવે છે.
View Solution
3
શિયાળામાં ઠંડા પાણીમાં નાહવાની મજા આવે છે.
View Solution
4
ચોમાસામાં છત્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
View Solution
5
ઉનાળામાં સ્વેટર પહેરવામાં આવે છે.
View Solution
6
શિયાળામાં ઠંડી લાગે છે.
View Solution
7
એક વર્ષની બાર ઋતુઓ હોય છે.
View Solution
8
View Solution
9
View Solution
10
View Solution
11
શિયાળામાં નીચેનામાંથી કયું કપડું પહેરાય નહી?
View Solution
12
ઉનાળાની ગરમીમાં શું ખાવાની મજા ન આવે?
View Solution
13
વસણા ખાવાની મજા કઈ ઋતુમાં આવે છે?
View Solution
14
રેઈનકોટ કઈ ઋતુમાં પહેરવામાં આવે છે?
View Solution
15
સેક ઋતુઑ કેટલી છે?
View Solution
16
ટપકાં જોડી, ચિત્ર બનાવી રંગ પૂરો
View Solution
17
ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાતને શોધી કાઢો :
View Solution
18
View Solution
19
View Solution
20
View Solution
21
View Solution
22
View Solution
23
View Solution
24
શિયાળામાં તડકો કેમ ગમે છે?
View Solution
25
કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ?
View Solution
26
ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ?
View Solution
27
ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ?
View Solution
28
ઉનાળામાં આપણે કેવાં કપડાં પહેરીએ છીએ?
View Solution
29
ઠંડી પડે ત્યારે કેવાં કપડાં પહેરવાં જોઈએ?
View Solution
30
રેઇનકોટ કઈ ઋતુમાં પહેરાય છે?
View Solution
31
તમને કઈ ઋતુ વધારે ગમે છે?
View Solution
32
તમે છત્રી કઈ ઋતુમાં ઓઢો છો?
View Solution
33
વરસાદ કઈ ઋતુમાં પડે છે?
View Solution
34
તમે ઉનાળામાં શું ખાઓ છો?
View Solution
35
ગરમી કઈ ઋતુમાં પડે છે?
View Solution
36
તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો?
View Solution
37
ઠંડી કઈ ઋતુમાં પડે છે?
View Solution
38
ઋતુઓ કઈ કઈ છે?
View Solution
39
વરસમાં કેટલી ઋતુઓ હોય છે?
View Solution
40
રિદ્ધિ રસોઈ બનાવે છે.
View Solution
41
મયૂર લખે છે.
View Solution
42
મનીષા ફરવા જાય છે.
View Solution
43
ભાર્ગવી કામ કરે છે.
View Solution
44
પાર્થ સ્કૂલ જાય છે.
View Solution
45
મનોહર પુસ્તક વાંચે છે.
View Solution
46
ચંપા પૂજા કરે છે.
View Solution
47
પિતાજી ગીતાને સાદ કરે છે.
View Solution
48
આ કાકડી કડવી છે.
View Solution
49
વણકર કાપડ વણે છે.
View Solution
50
સીતા રામનામ જપે છે.
View Solution
51
નાવડી સરરર સરકે છે.
View Solution
52
તારક બતક ગણે છે.
View Solution
53
આ મારી બકરી છે.
View Solution
54
બા પાપડ પાડે છે.
View Solution
55
અકબર નિસરણી પકડે છે.
View Solution
56
પરાગ કરવત વડે કાપે છે.
View Solution
57
બેન પાસે કાતર છે.
View Solution
58
મીરાં પિતાજીને પાણી આપે છે.
View Solution
59
વીર દાણા ગણે છે.
View Solution
60
ઈજનેર મકાન બનાવે છે.
View Solution
61
આ બાર બરણી છે.
View Solution
62
નીતા પેન પકડે છે.
View Solution
63
રાણી બારી પાસે છે.
View Solution
64
મારી ગાડી સારી છે.
View Solution
65
નીરવ નાણાં ગણે છે.
View Solution
66
નારદ સિતાર વગાડે છે.
View Solution
67
બરણી આપ.
View Solution
68
મીના, કવિતા ગા.
View Solution
69
ગીતા, ગીત ગાતી જા.
View Solution
70
તમારી સાડી સારી છે.
View Solution
71
કિરણે મને કાકડી આપી.
View Solution
72
રવિવારે રજા.
View Solution
73
મિત, છરી આપ.
View Solution
74
સાવરણી પડી છે.
View Solution
75
પરી આવી.
View Solution
76
બીના સિતાર વગાડે છે.
View Solution
77
મારી સાઈકલ મારી.
View Solution
78
મિનલ, તિરાડ બતાવ.
View Solution
79
નાની મારી ગાડી.
View Solution
80
રંગ પૂરો $:$
View Solution
81
રંગ પૂરો $:$
View Solution
82
રંગ પૂરો $:$
View Solution
83
રંગ પૂરો $:$
View Solution
84
View Solution
85
$ત$ ' ને ઓળખો અને તેની ફરતે વર્તુળ કરો $:$
મ
ત
૫
ત
ણ
ત
મ
ગ
બ
View Solution
86
'ચ' ને ઓળખો અને તેની ફરતે વર્તુળ કરો $:$
લ
ક
ચ
ત
ચ
મ
ય
ચ
૨
View Solution
87
ખ ' ને ઓળખો અને તેની ફરતે વર્તુળ કરો $:$
ખ
સ
ત
ટ
ખ
લ
દ
ખ
ચ
View Solution
88
___________________ નજીક વડ છે. $($ખેતર, તેતર$)$
View Solution
89
___________________ વડ પર ચડે છે. $($મિલાડી, બિલાડી$)$
View Solution
90
ચાલ વડ પર ________________ . $($ચડીએ, પડીએ$)$
View Solution
91
વડ પર _____________ . $($પડ. ચડ$)$
View Solution
92
______________________ કૂદતાં ચપટી વગાડું. $($રડતાં, દોડતાં$)$
View Solution
93
બાળક _______________ ના કાનમાં ચપટી વગાડે છે. $($ભાઈ, દાદા$)$
View Solution
94
________________ ભાઈને રાખડી બાંધે છે. $($બહેન, માસી$)$
View Solution
95
મમ્મીના પપ્પાને ________________ કહેવાય. $($દાદા, નાના$)$
View Solution
96
મમ્મીના મમ્મીને ___________________ કહેવાય. $($નાની, દાદી$)$
View Solution
97
પપ્પાનાં મમ્મીને _________________ કહેવાય. $($દાદી, કાકી$)$
View Solution
98
મમ્મીના ભાઈને _______________ કહેવાય. $($મામા, કાકા$)$
View Solution
99
પપ્પાનાં બહેનને ________________ કહેવાય. $($ફઈ, માસી$)$
View Solution
100
બાળકને __________________ વગાડવાનું ગમે છે. $($નગારું, ચપટી$)$
View Solution
Previous
1
...
3
4
5
6
7
...
16975
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App