| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
| $(૧)$ ગરોળી | $(૧)$ ચણ ચણે | $(૧).............$ |
| $(૨)$ કબૂતર | $(૨)$ હારબંધ ચાલતું પ્રાણી | $(૨).............$ |
| $(૩)$ કીડી | $(૩)$ આળસુ | $(3).............$ |
| $(૪)$ કરોળિયો | $(૪)$ પકડા$-$પકડી રમે | $(૪).............$ |
| $(૫)$ શાંતિપૂર્ણ |
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
| $(૧)$ લતાનું ઘર | $(૧)$ ઘરનો એક ભાગ. | $(૧).............$ |
| $(૨)$ નાતાલ | $(૨)$ સુંદર રીતે શણગારેલું | $(૨).............$ |
| $(૩)$ ઉંદર | $(૩)$ તહેવાર | $(3).............$ |
| $(૪)$ વંડો | $(૪)$ ઘરમાં પરવાનગી વગર રહેતું પ્રાણી | $(૪).............$ |
| $(૫)$ પાણી જવાની ગટરમાં રહેતું પ્રાણી |
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
| $(૧)$ ફુઆ | $(૧)$ બહેનનો પતિ | $(૧).............$ |
| $(૨)$ નાના | $(૨)$ પપ્પાની બહેનના પતિ | $(૨).............$ |
| $(૩)$ કાકા | $(૩)$ મમ્મીના ભાઈ | $(3).............$ |
| $(૪)$ બનેવી | $(૪)$ પપ્પાના નાના ભાઈ | $(૪).............$ |
| $(૫)$ મમ્મીના પપ્પા |