| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
| $(૧)$ સાંતળીને | $(૧)$ ઢોકલા | $(૧).............$ |
| $(૨)$ બાફીને | $(૨)$ પૂરી | $(૨).............$ |
| $(૩)$ અગ્નિ પર શેકીને | $(૩)$ ભાખરી | $(3).............$ |
| $(૪)$ તળીને | $(૪)$ મકાઇ ડોડો | $(૪).............$ |
| $(૫)$ પરોઠા |
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
| $(૧)$ લોખંડના પાટા પર મુસાફરી | $(૧)$ ઊંટ | $(૧).............$ |
| $(૨)$ ટપાલ લાવવા-લઈ જવા માટે | $(૨)$ ઘોડો | $(૨).............$ |
| $(૩)$ રણની મુસાફરી માટે | $(૩)$ પોસ્ટવાન | $(૩).............$ |
| $(૪)$ પર્વતવાળા રસ્તાની મુસાફરી કરવા માટે | $(૪)$ રેલગાડી | $(૪).............$ |
| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉતર |
| $(૧)$ પેટ્રોલ પંપ | $(૧)$ બાળકને આદર્શ નાગરિક બનાવનાર સ્થળ | $(૧).............$ |
| $(૨)$ બેન્ક | $(૨)$ ટપાલ, મનીઓર્ડર | $(૨).............$ |
| $(૩)$ શાળા | $(૩)$ પેટ્રોલ$-$ડીઝલ$-$ગેસ | $(3).............$ |
| $(૪)$ પોસ્ટ-ઓફિસ | $(૪)$ રૂપિયાની લેવડ-દેવડ | $(૪).............$ |