વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
$(૧)$ ફુવારો | $(૧)$ પાણીનું મુખ્ય પ્રાપ્તિસ્થાન | $(૧)$ $-$ |
$(૨)$ ડોલ | $(૨)$ બંધ બાંધી પાણીનો સંગ્રહ | $(૨)$ $-$ |
$(૩)$ વરસાદ | $(૩)$ આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય | $(૩)$ $-$ |
$(૪)$ નદી | $(૪)$ પાણીનું વાયુ સ્વરૂપ | $(૪)$ $-$ |
$(૫)$ પાણીનો સંગ્રહ કરવાનું સાધન |