‘અ’ | ‘બ’ | ઉત્તર |
$(૧)$ ચટપટ | $(ક)$ જળબંબાકાર | $(૧)$ $-$ ______ |
$(૨)$ ખટખટ | $(ખ)$ કડાકા ભડાકા | $(૨)$ $-$ ______ |
$(૩)$ વીજળીના | $(ગ)$ સુઘરી | $(3)$ $-$ ______ |
$(૪)$ વાદળોનો | $(ઘ)$ વાંદરાભાઈ | $(૪)$ $-$ ______ |
$(ચ)$ ગડગડાટ |
વિભાગ : અ | વિભાગ : બ | ઉત્તર |
$(૧)$ વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. | $(૧)$ $-$ ___ | |
$(૨)$ વરસાદથી અમે ક્યાં ડરિએ છીએ ? | $(બ)$ આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. | $(2)$ $-$ ___ |
$(૩)$ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે ? | $(ક)$ તેમણે ઊંચાઈ મિનારા જેવો આકાર કર્યો. | $(3)$ $-$ ___ |
$(૪)$ અચાનક વરસાદ તૂટી પડ્યો. | $(ડ)$ તેઓ ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા. | $(4)$ $-$ ___ |
$(ઈ)$ અમે વરસાદથી ડરતા નથી. |
'અ' | 'બ' | ઉત્તર |
$(૧)$ ટીકુ બહેન નાના અક્ષર વાળી | $(અ)$ ગૂમ થઈ ગયા | $(૧)$ $-$ ____ |
$(૨)$ ટીકુ બહેનની આજ્ઞાથી | $(બ)$ ઊંધી જતાં હતાં | $(૨)$ $-$ ____ |
$(૩)$ ટીકુ બહેન વાંચતાં વાંચતાં | $(ક)$ તેમનાં મમ્મી$-$પપ્પા સાથે વાંચે | $(૩)$ $-$ ____ |
$(૪)$ એક દિવસ ટીકુ બહેન | $(ડ)$ રંગીન ચોપડીઓ વાંચે. | $(૪)$ $-$ ____ |
અ | બ | ઉત્તર |
$(૧)$ ટીકુ બહેનને | $(અ)$ ઘણી બધી ચોપડીઓ હતી. | $(૧)$ $-$ _____ |
$(૨)$ તેનું લેશન | $(બ)$ બૂમો પાડી શોધતા હતા. | $(૨)$ $-$ _____ |
$(૩)$ તેના ઘરમાં | $(ક)$ સંતાઈને વાંચતાં હતાં. | $(૩)$ $-$ _____ |
$(૪)$ તે પલંગ નીચે | $(ડ)$ વાર્તાનો જીન કરી આપતો. | $(૪)$ $-$ _____ |
$(ઇ)$ વાંચવાનું ખૂબ ગમતું. |
વિભાગ : અ | વિભાગ : બ | ઉત્તર |
$(૧)$ બધા ધ્રૂજતા ધ્રૂજતા બોલતા હતા. | $(અ)$ ખૂબ તાપ લાગે છે. | $(૧)$ $-$ ___ |
$(૨)$ અચાનક વરસાદ તૂટી પડ્યો. | $(બ)$ આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. | $(૨)$ $-$ ___ |
$(૩)$ આકાશમાંથી આગ વરસી રહી છે. | $(ક)$ આખું વર્ષ તેઓ ફર્યા કરે. | $(૩)$ $-$___ |
$(૪)$ બારેમાસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે. | $(ડ)$ અમે વરસાદથી ડરતા નથી. | $(૪)$ $-$___ |
$(ઈ)$ તેઓ ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા. |
વિભાગ : અ | વિભાગ : બ | ઉત્તર |
$(૧)$ ઉંદર અને સાપ | $(અ)$ ઘરમાં | $(૧)$ $-$ _______ |
$(૨)$ માણસ | $(બ)$ દરમાં | $(૨)$ $-$ _______ |
$(૩)$ ચકો અને ચકી | $(ક)$ બોડમાં | $(૩)$ $-$ _______ |
$(૪)$ ગાય–બકરી | $(ડ)$ વાડે | $(૪)$ $-$ _______ |
$(ઇ)$ માળામાં |