Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનંત મંદને $Ba^{+2}$ અને $Cl^{-}$ આયનોની તુલ્યવાહકતા અનુક્રમે $127$ અને $76$ ઓહ્મ$^{-1}$સેમી$^{2}$તુલ્ય$^{-1}$ છે તો અનંત મંદને તુલ્યવાહકતા $BaCl_2$ કેટલી થાય?
$Ba^{2+}$ અને $Cl^{-}$ ની અનંત મંદને આયનીય વાહકતા અનુક્રમે $127$ અને $76 $ ઓહમ$^{-1}$ સેમી$^{-1}$ તુલ્ય$^{-1}$ છે, તો અનંત મંદને $BaCl_2 $ની તુલ્યવાહકતા ..... થાય.
કોપર વોલ્ટામીટરને $12\,V$ ની સાથે જોડતા $2\,gm$ કોપર $30\, min$ માં જમા થાય છે.તો આ કોષને $6\,V$ ની સાથે જોડતા $45\, min$ માં કેટલા .............. $\mathrm{gm}$ કોપર જમા થાય?