MCQ
$0 !$ નું મૂલ્ય કેટલું થાય $?$
  • A
    $0$
  • B
    $10$
  • $1$
  • D
    અવ્યાખ્યાયિત

Answer

Correct option: C.
$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $f: A \rightarrow B$ પ્રદેશગણ $A$ ના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશગણમાં મળતાં પ્રતિબિંબો ભિન્ન હોય, તો $1$ કયા પ્રકારનું વિધેય છે $?$
કોઈ માહિતીનાં અવલોકનોથી તેના મધ્યવર્તી માપનાં અંતરો દર્શાવતાં માપને શું કહે છે $?$
$(x+a)^{n-1}$ ના વિસ્તરણમાં કુલ કેટલાં પદ હોય ?
અવલોકનો $7, 9, 9, 1, 7, 9, 4, 9, 1$ નો બહુલક કેટલો છે $?$
કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય છે $?$
માહિતીના અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલાં વિચલનોનો સરવાળો કેટલો થાય છે $?$
ચલના પ્રકાર કેટલા છે $?$
$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે $?$
જો $f: A \rightarrow Z , A =\{x /-3 < x \leq 2, x \in N\}$હોય, તો પ્રદેશગણ જણાવો.
ગુણોત્તર શ્રેણીમાં આવેલા ચાર ક્રમિક પદોની ધારણામાં સામાન્ય ગુણોત્તર $(r)$ કેટલો હોય છે $?$