MCQ
$(x+a)^{n-1}$ ના વિસ્તરણમાં કુલ કેટલાં પદ હોય ?
  • A
    n
  • B
    n-2
  • C
    n + 1
  • D
    n +2

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગુણોત્તર-શ્રેણી માટે a = r = 5 હોય, તો $T _5$ ની કિંમત શોધો.
${ }^n C_1+{ }^n P_n$ની કિંમત જણાવો :
ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે $?$
એક સતત માહિતી માટેના વર્ગો $1- 1.95, 2 – 2.95, 3 – 3.95, 4 – 4.95, 5–9.95$ છે, તો બીજા વર્ગની અધઃ સીમાબિંદુ કેટલી થાય $?$
અર્ધઆંતર ચતુર્થક વિસ્તારનું વધુ પ્રચલિત નામ જણાવો.
આપેલ માહિતીમાં $60 \%$ અવલોકનોની કિંમતો $19$ થી વધુ હોય, તો તે માહિતીનો ચોથો દશાંશક કેટલો હશે $?$
નીચેના પૈકી કઈ માહિતી મૌલિક માહિતી છે $?$
જો માહિતીનાં અવલોકનો તેના સરેરાશના માપથી ખૂબ જ નજીક હોય, તો માહિતીમાં પ્રસાર કેવો હશે ?
જ્યારે સમષ્ટિ સમાંગ હોય ત્યારે કઈ નિદર્શન$-$પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે $?$
નીચેના પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો.