$0.02$ મોલ $[Co(NH_3)_5SO_4]Br$ અને $0.02$ મોલ $[Co(NH_3)_5Br]SO_4$ ના મિશ્રણ $= X$ નું $2$ લિટરનું દ્રાવણ તૈયાર કરેલ છે? $1$ લિટરનું મિશ્રણ $\times X + AgNO_3 → Y$ $1$ લિટર નું મિશ્રણ $\times X + BaCl_2\ Z$ તો $Y$ અને $Z$ ના મોલ શોધો?
Advanced
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઊંચ્ચ સ્પીન $d^4$ અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?
    View Solution
  • 2
    $[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણ આયન નું નામ શું હશે ?
    View Solution
  • 3
    જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની ચુબંકીય ચાકમાત્રા ‘સ્પીન [બ્હોર ચુંબકીય એકમમાં ($\mu_B$)] નું ....... થશે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા એકનું નામ ડાયબ્રોમીડોબીસ ઇથીલીન ડાયએમાઇન) છે ?
    View Solution
  • 5
    $[Co(NO_2) (NH_3)_5]Cl_2$ અને $[Co(ONO) (NH_3)_5]Cl_2$............. ના ઉદાહરણ છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો પ્લેટિનમ સંકીર્ણ કેન્સરની કેમોથેરાપીમાં વપરાય છે?
    View Solution
  • 7
    $Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ ની $d-$ ઇલેક્ટ્રોન સંરચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાથી ક્યું જળસંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય વર્તુણક દર્શાવશે ?

    (પરમાણુ ક્રમાંક $Cr = 24, Mn = 25, $$Fe = 26, Ni = 28$)

    View Solution
  • 8
    નીચે આપેલા માંથી કયા માં $AgCl$ ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?
    View Solution
  • 9
    ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરાઈડો કોબાલ્ટેટ $(III)$  ક્લોરાઈડનું સંકીર્ણ સંયોજન = ....
    View Solution
  • 10
    ગાંઠની (કેન્સરની) વૃધ્ધિ રોકતું સંયોજન જણાવો. 
    View Solution